શોધખોળ કરો

શિવસેનાએ કર્યા શરદ પવારના વખાણ, કહ્યું- સત્તાનું રિમોટ કંટ્રોલ ઉદ્ધવના હાથમાં

શિવસેનાએ ચૂંટણી પરિણામના આગામી દિવસે 25 ઓક્ટોબરે પણ શરદ પવારના વખાણ કર્યા હતા.

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનને પૂર્ણ બહુમત મળ્યા બાદ સરકાર ગઠનને લઈને સસ્પેંસ યથાવત છે. શિવસેના મુખ્યમંત્રી પદની માંગ કરી રહ્યું છે અને ભાજપ તેના માટે રાજી નથી. શિવસેના ભાજપના વિરોધી શરદ પવારના વખાણ કરી રહ્યું છે. આજે જ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું આ વખતે શરદ પવાર ભાજપનો અશ્વ રોકી દિધો છે. આ સાથે જ કહ્યું મહારાષ્ટ્રની સત્તાનું 'રિમોટ કંટ્રોલ' ઉદ્ધવ ઠાકરેના હાથમાં છે. સામનાના કાર્યકારી સંપાદક અને શિવેસેના સાંસદ સંજય રાઉતે લખ્યું, 'કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી આ બંને પ્રમુખ પાર્ટીઓએ મળીને 100નો આંકડો પાર કર્યો છે. જેનો તમામ શ્રેય શરદ પવારને જાય છે. વર્ષ 2014માં ભારતીય જનતા પાર્ટીનો અશ્વ રોકવાનું કામ ઉદ્ધવ ઠાકરેએ કર્યું હતું. વર્ષ 2019માં આ કામ શરદ પવારે કર્યું છે. આ મહારાષ્ટ્રની વિશેષતા છે.' શિવસેનાએ ચૂંટણી પરિણામના આગામી દિવસે 25 ઓક્ટોબરે પણ શરદ પવારના વખાણ કર્યા હતા. મહારાષ્ટ્રમાં એ સવાલ પર પણ ચર્ચા છે કે એનસીપી સરકાર બનાવવા માટે શિવસેનાને સાથ આપશે અને કૉંગ્રેસ તેને બહારથી સમર્થન આપી બહુમત સુધી પહોંચાડશે ? પરંતુ શરદ પવાર શિવસેનાને સમર્થન આપવાથી ઈનકાર કરી ચૂક્યા છે. શનિવારે તેમણે કહ્યું જનતાએ તેમને વિપક્ષમાં બેસવા માટે બહુમત આપ્યો છે.

ટોપ સ્ટોરી

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત
નેહા બોરાને કરાઈ મુક્ત, તિરંગા માર્ચ અગાઉ દિલ્હી પોલીસે કરી હતી અટકાયત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

વિડિઓઝ

Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
Embed widget