શોધખોળ કરો
Advertisement
લોખંડી પુરુષ સરદાર પટેલની આજે 69મીં પુણ્યતિથિ, PM મોદી- અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, “દેશની સેવામાં સરદાર પટેલનું મહત્વનું યોગદાન છે. રાષ્ટ્ર માટે તેમણે જે સેવા કરી છે, અમે તેમાંથી સતત પ્રેરણા લેતા રહીશું.”
નવી દિલ્હીઃ સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપ-પ્રધાનમંત્રી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે એટલે કે 15મી ડિસેમ્બરે 69મી પુણ્યતિથિ છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે તેમની પુણ્યતિથિ પર ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, “દેશની સેવામાં સરદાર પટેલનું મહત્વનું યોગદાન છે. રાષ્ટ્ર માટે તેમણે જે સેવા કરી છે, અમે તેમાંથી સતત પ્રેરણા લેતા રહીશું.”
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી કે, “સરદાર પટેલના આદર્શો તતા લોખંડી નેતૃત્વથી પ્રેરિત મોદીજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષોમાં દેશમાંથી ભ્રષ્ટાચાર, જાતિવાદ અને તૃષ્ટિકરણને સમાપ્ત કરી એક સુરક્ષિત અને સશક્ત ભારત બનાવ્યું છે.” સરદાર પટેલજીની પુણ્યતિથિ પર માં ભારતીના મહાન સપૂતને કોટિ કોટિ વંદન.Tributes to the great Sardar Patel on his Punya Tithi. We remain eternally inspired by his exceptional service to our nation.
— Narendra Modi (@narendramodi) December 15, 2019
सरदार पटेल के आदर्शों व लौह नेतृत्व से प्रेरित मोदी जी के नेतृत्व वाली केंद्र सरकार ने पिछले पांच वर्षों में देश से भ्रष्टाचार, जातिवाद और तुष्टिकरण को समाप्त कर एक सुरक्षित और सशक्त भारत बनाया है।
— Amit Shah (@AmitShah) December 15, 2019
आज सरदार पटेल जी की पुण्यतिथि पर माँ भारती के ऐसे महान सपूत को कोटि-कोटि वंदन।
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion