શોધખોળ કરો

આજથી તબક્કાવાર ખુલશે રેલવે ટિકીટ બુકિંગ માટેના રિઝર્વેશન કાઉન્ટર, રેલવે આપી મંજૂરી

હાલ કાઉન્ટર પરથી રિઝર્વેશન ટિકીટ જ મળશે, સ્ટેશન પર કેટલાક કાઉન્ટર ખોલવામાં આવશે તેને નિર્ણય ઝૉનલ રેલવેએ કરવાનો છે. એટલું જ નહીં કાઉન્ટર પરથી ટિકીટ લેવા માટે યાત્રીઓએ માસ્ક પહેરવુ પડશે અને એક બીજાથી બે ગજની દુરી રાખવી પડશે

નવી દિલ્હીઃ સરકારે ટ્રેન સેવાને ફરીથી સામાન્ય અને સુગમ બનાવવા માટે એક મોટો નિર્ણય કર્યો છે. રેલવો બોર્ડના ડાયરેક્ટર પેસેન્જર માર્કેટિંગ તરફથી અપાયેલા આદેશ અનુસાર, આજથી રેલવે સ્ટેશનો પર ટિકીટ કાઉન્ટર ફરીથી ખુલી જશે. હાલ કાઉન્ટર પરથી રિઝર્વેશન ટિકીટ જ મળશે, સ્ટેશન પર કેટલાક કાઉન્ટર ખોલવામાં આવશે તેને નિર્ણય ઝૉનલ રેલવેએ કરવાનો છે. એટલું જ નહીં કાઉન્ટર પરથી ટિકીટ લેવા માટે યાત્રીઓએ માસ્ક પહેરવુ પડશે અને એક બીજાથી બે ગજની દુરી રાખવી પડશે. ઉપરાંત રેલવેએ રિઝર્વ્ડ ટિકીટનુ બુકિંગ અને કેન્સલેશનની સુવિધા પૉસ્ટ ઓફિસ અને યાત્રી ટિકીટ સુવિધા કેન્દ્રને લાયસન્સ રાખનારાઓને પણ આપવામાં આવી છે. સાથે IRCTCના સત્તાવાર એજન્ટ પણ ટિકીટોનુ બુકિંગ કરશે. આજથી તબક્કાવાર ખુલશે રેલવે ટિકીટ બુકિંગ માટેના રિઝર્વેશન કાઉન્ટર, રેલવે આપી મંજૂરી
કૉમન સર્વિસ સેન્ટર પર પણ થશે બુકિંગ રેલવેએ દુરના વિસ્તારોમાં રહેનારા અને ઇન્ટરનેટ સેવાથી વંચિત હોય એવા લોકો માટે પણ ટિકીટ ખરીદવાની વ્યવસ્થા કરી છે. દેશભરમાં 1.7 લાખ કૉમન સર્વિસ સેન્ટર પર પણ આજથી ટ્રેનની ટિકીટો બુકિંગ થઇ શકશે. કૉમન સર્વિસ સેન્ટર ગ્રામીણ અને સરકારની ઇ-સેવાઓ ઉપલબ્ધ કરાવનારા કેન્દ્ર છે, આ સેન્ટર એવા સ્થાનો પર હોય છે, જ્યાં કૉમ્પ્યુટર અને ઇન્ટરનેટની ઉપલબ્ધતા બહુજ ઓછી હોય છે કે પછી નથી હોતી. સરકારે 1લી જૂનથી શરૂ થનારી 200 પેસેન્જર ટ્રેનો માટે ઓનલાઇન બુકિંગની શરૂઆત પહેલાથી જ કરી દીધી છે. રેલવે અનુસાર પહેલા જ દિવસે લાખો ટિકીટ વેચાઇ છે. હવે સ્ટેશનો પ પણ કાઉન્ટર ખોલીને સરકાર યાત્રીઓને વધુ સગવડો આપવા જઇ રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

Embed widget