શિક્ષકને વિદ્યાર્થીની સાથે બંધાયા શરીર સંબંધ, રાત્રે પ્રેમિકાના ઘરમાં માણી રહ્યો હતો શરીર સુખ ને છોકરીનો ભાઈ જોઈ ગયો.........
પ્રેમિકા વિદ્યાર્થીનીને મળવા શિક્ષક મોડી રાત્રે તેના ઘરમાં ઘૂસ્યો હતો, બન્ને શરીર સુખ માણી રહ્યાં અને વિદ્યાર્થીનીના ભાઇએ બન્નેને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં એક પ્રેમી યુગલને પરિવારના સભ્યો દ્વારા જોરદાર રીતે માર મારવામાં આવ્યો હોવાનુ સામે આવ્યુ છે. માહિતી પ્રમાણે, એક શિક્ષકને તેની જ વિદ્યાર્થીની સાથે પ્રેમ થયો અને બાદમાં બંધાયા શરીર સંબંધ બંધાયા હતા, અને એક રાત્રે તે પોતાની પ્રેમિકાના મળવા તેના ઘરે ગયો હતો, તે સમયે પ્રેમિકાનો ભાઇ તેને જોઈ ગયો અને બાદમાં બન્નેની જોરદાર ધુલાઇ કરાઇ હતી.
માહિતી એવી છે કે, પ્રેમિકા વિદ્યાર્થીનીને મળવા શિક્ષક મોડી રાત્રે તેના ઘરમાં ઘૂસ્યો હતો, બન્ને શરીર સુખ માણી રહ્યાં અને વિદ્યાર્થીનીના ભાઇએ બન્નેને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ પછી પરિવારજનોએ લાકડીઓ અને ડંડાઓથી બન્નેની જબરદસ્ત રીતે ધુલાઇ કરી દીધી હતી. બન્નેને બાદમાં જિલ્લા હૉસ્પીટલમાં સારવાર માટે ભરતી કરાવવા પડ્યા હતા. વિદ્યાર્થીની જ્યારે સ્કૂલમાં ભણતી હતી તે સમયે બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ ઘટના ઉત્તરપ્રદેશના આંવલા વિસ્તારમાં આવેલા એક નાના ગામની છે.
રિપોર્ટ પ્રમાણે, વિદ્યાર્થીની અને શિક્ષણ બન્ને આજુબાજુના ગામમાં રહે છે, અને એક સ્કૂલમાં આ શિક્ષણ ગણિત ભણાવતો હતો. બાદમાં આ વિદ્યાર્થીનીએ સ્કૂલ પાસ કરીને આંવલા ગામમાં કૉલેજમાં બીએ કરવા જતી રહી હતી. પરંતુ સ્કૂલના સમયથી વિદ્યાર્થીની અને શિક્ષક બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા, અને સ્કૂલ પાસ કર્યા બાદ બન્નેનુ મળવાનુ લગભગ બહુ ઓછુ થઇ ગયુ હતુ. જેથી શિક્ષકે મળવાનુ નક્કી કર્યુ. 8 જુલાઇની રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ આરોપી પ્રેમી શિક્ષક વિદ્યાર્થીનીના ઘરમાં ઘૂસી ગયો અને બન્ને શરીર સુખ માણવા લાગ્યા આ દરમિયાન વિદ્યાર્થીનીનો ભાઇ હલચલ થતી જોઇને સીધો બહેનના રૂમમાં પહોંચી ગયો. રૂમમાં શિક્ષકને પોતાની બહેન સાથે જોઇને ભાઇ ગુસ્સો ભરાયો અને પરિવારજનો સાથે લાકડી-ડંડાઓથી શિક્ષક પર હુમલો કરી દીધો હતો. પરિવારજનોએ શિક્ષક અને વિદ્યાર્થીની બન્નેની જોરદાર ધુલાઇ કરી અને બન્ને ઘાયલ કરી દીધા હતા.
18 વર્ષની વિદ્યાર્થીની 30 વર્ષનો છે શિક્ષક-
બીએ કરી રહેલી વિદ્યાર્થીનીની ઉંમર લગભગ 18 વર્ષની છે, વળી તેના પ્રેમી શિક્ષકની ઉંમર 30 વર્ષ બતાવવામાં આવી રહી છે. ચર્ચા છે કે પ્રેમિકા વિદ્યાર્થીની પત્ની પિયરમાં ગઇ હોવાથી પ્રેમી શિક્ષકને ઘરે બોલાવ્યો હતો, વળી, વિદ્યાર્થીની શિક્ષકના લગ્નથી પણ નારાજ હતી.