શોધખોળ કરો

ઓનલાઈન શોપિંગ કરી મંગાવ્યો ફોન, ડિલીવરી થતાં બદલી નાખ્યો સાબુ સાથે, થઈ ધરપકડ

નવી દિલ્લી: ઓનલાઈન શોપિંગને ફેસ્ટીવ સિઝન આવતા સારો રિસપોંસ મળી રહ્યો છે. પણ કેટલાક લાલચી લોકોને કારણે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. જો કે આવા લાલચી અપરાધીઓ પકડાઈ પણ ગયા છે. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ઈ-કોમર્સની દિગ્ગજ કંપની અમેઝોન માટે કુરિયર લઈ જનારા એક યુવકની ફરિયાદ બાદ બે લોકોની ધરપકડ થઈ છે. તેમના પર આરોપ છે કે તેમણે મોબાઈલ ફોનને બદલે સાબુ સાથે બદલી દીધો. પૂર્વ દિલ્લીના ડીસીપી રિશીએ જણાવ્યું કે અમેઝોનના કુરિયર બોય મનોજ ઠાકુરે પોતાની ફરિયાદમાં કહ્યું કે તે સેમસંગ નોટ ફાઈવ આપવા માટે મધુરવિહારના સરનામે ગયો હતો. ત્યાં એક વ્યક્તિએ ફોનને સાબુ સાથે બદલી દીધો હતો. ફરિયાદી રેહાનનામના વ્યક્તિના સરનામે ફોન આપવા ગયો હતો. પણ ત્યાં રેહાન હાજર ન હોવાથી મનોજે તેમને ફોન કર્યો ત્યારે રેહાને કહ્યું કે બીજા સરનામે ફોન આપી જવા કહ્યું. બીજા સરનામે રેહાન ફોન લેવા આવ્યો ત્યારે પૈસા લેવાના બહાને તે ફોન લઈને ઘરે ચાલ્યો ગયો. જ્યાંથી પાછા આવતા તેણે કહ્યું કે ફોનનું બોક્સ પાછું આપી દીધુ અને પૈસા લેવાની ના પાડી દીધી. મનોજને પછી ખબર પડી કે  ફોનના બોક્સમાં સાબુ મૂકીને આપવામાં આવ્યો છે. તપાસ દરમિયાન પોલીસ રેહાનના ઘરે પહોંચી અને જ્યાં રેહાનને બદલે મોહિત તોમર અને રોબિન ચૌહાણ મળ્યા. ફરિયાદીએ મોહિતની ઓળખ રેહાન તરીકે કરી. પૂછપરછમાં ખબર પડી કે મોહિતે જ નામ બદલીને રેહાન રાખ્યું હતું. તેણે ઘરની અંદર જઈને રોબિન સાથે મળીને ફોન લઈ લીધો અને તેને સાબુ સાથે બદલી નાખ્યો હતો.

ટોપ સ્ટોરી

Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID
Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી
Jamanag News: દેશી ઘી ખરીદતા પહેલા સાવધાન, નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ

Embed widget