શોધખોળ કરો

યોગી સરકારે પણ ઘટાડ્યા RT-PCR ટેસ્ટના ભાવ, હવે ચુકવવા પડશે માત્ર આટલા રૂપિયા

ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી 29 લોકોના મોત થયા છે અને 1702 નવા કેસ નોંધાયા છે.

લખનઉઃ રાજસ્થાન, દિલ્હી અને ગુજરાત બાદ હવે ઉત્તર પ્રદેશે પણ કોરના ટેસ્ટિંગના ભાવ ઘટાડ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોરોનાના RT-PCR ટેસ્ટ માટે હવે 700 રૂપિયા ચુક્વવા પડશે. જ્યારે ઘરેથી સેમ્પલ કલેક્ટ કરવા પર 900 રૂપિયા ચુકવવા પડશે. સપ્ટેમ્બર મહિનામાં યોગી સરકારે કોરોના ટેસ્ટિંગ ફી 2500થી ઘટાડીને 1600 રૂપિયા રી હતી. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી 29 લોકોના મોત થયા છે અને 1702 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ 24,099 એક્ટિવ કેસ છે. જ્યારે 5,12,028 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 7761 લોકોના કોરોનાથી મોત થયા છે. ગુજરાત સરકારે ખાનગી લેબમાં RTPCR ટેસ્ટના ભાવ આજે જાહેર કર્યા હતા. હવે ખાનગી લેબમાં 800 અને ઘરે બેઠા 1100 રૂપિયા ચાર્જ ચુકવવો પડશે. અગાઉ લેબમાં 1500 રૂપિયા હતો. તેમજ ઘરે આવે તો 2000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. નીતિન પટેલે આ જાહેરાત કરી હતી. આ પહેલા રાજસ્થાન અને દિલ્હી આરટીપીસીઆર ટેસ્ટના દર ઘટાડવાની જાહેરાત કરી ચુક્યા છે. Corona Vaccine: સરકારે કહ્યું- સમગ્ર દેશમાં રસીકરણની જરૂર નથી, ICMR એ કહ્યું- અમારો હેતુ ટ્રાન્સમિશન તોડવાનો Gujarat Corona Cases Update:  રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4 હજારને પાર, આજે 1477 નવા કેસ નોંધાયા મોદી અમદાવાદમાં ઝાયડસની મુલાકાતે પંકજ પટેલની BMW કારમાં નહોતા આવ્યા ? તો પછી કોની છે આ લક્ઝુરીયસ કાર ? જાણો મહત્વની વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

Embed widget