શોધખોળ કરો

UP: બકરી ઇદને લઈ યોગી સરકારે જાહેર કરી ગાઇડલાઇન, સોશિયલ ડિસ્ટેંસિંગ સહિત આ બાબતોનું રાખવું પડશે ધ્યાન

ગાઇડલાઇનમાં ડ્રોનના ઉપયોગનું પણ કહેવામાં આવ્યું છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ રાકવા ડ્રોનનો ઉપયોગ કરાશે.

લખનઉઃ કોરોના કાળમાં બકરી ઈદના તહેવારને લઈ ઉત્તરપ્રદેશ સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. સરકારે કોરોના સંક્રમણના ડરથી તમામ ધાર્મિક સ્થળો માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. યુપી ડીજીપી તરફથી જાહેર કરવામાં આવેલા પત્રમાં સાંપ્રદાયિક ભાવનાઓનું ધ્યાન રાખવાની વાત પણ કહેવામાં આવી છે. સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન પત્રમાં યૂપીના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને કહેવાયું છે કે, કુરબાની દરમિયાન ગૌવંશની હત્યાને લઈ પહેલા પણ અનેક વખત સાંપ્રદાયિક તણાવ ઉભો થય છે. તેથી સાંપ્રદાયિક તણાવ ન ઉદભવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને લોકોને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવા જાગૃત કરે. સોશિયલ મીડિયા પર પણ નજર રાખે. ખોટી અફવા ફેલાવનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસ નાનામાં નાની ઘટનાને પણ ગંભીરતાથી લે. ડ્રોન રાખશે નજર ગાઇડલાઇનમાં ડ્રોનના ઉપયોગનું પણ કહેવામાં આવ્યું છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ રાકવા ડ્રોનનો ઉપયોગ કરાશે. ગોવધ અને ગોવંશના ગેરકાયદે પરિવહન પર પૂર્ણ રીતે નિયંત્રણ માટે જરૂરી પગલા લેવામાં આવે. ખુલ્લા સ્થળો પર કુરબાની ન આપવામાં આવે અને બિન મુસ્લિમ વિસ્તારોમાંથી ખુલ્લામાં માંસ લઈ જવા પ્રતિબંધ લગાવવામાં આવે. ધર્મગુરુઓ દ્વારા સામુહિક નમાજ પઢવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવે તેમ પણ ગાઇડલાઇનમાં જણાવાયું છે. અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ પહેલા મોદી શું કરશે ? કેટલા લોકો રહેશે હાજર, જાણો વિગતે Corona Vaccine: દુનિયા અને ભારતમાં કેટલા કરોડ ડોઝ બનીને છે તૈયાર, ફાઇનલ ટ્રાયલની સાથે ગ્રીન સિગ્નલની છે રાહ

ટોપ સ્ટોરી

PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
દિલ્હીમાં રાહુલ-પ્રિયંકા વિરુદ્ધ FIR, આકાશવાણી ભવનમાં જબરદસ્તી ઘૂસવાનો આરોપ
દિલ્હીમાં રાહુલ-પ્રિયંકા વિરુદ્ધ FIR, આકાશવાણી ભવનમાં જબરદસ્તી ઘૂસવાનો આરોપ
પ્રેમાનંદ મહારાજને લઈને ફલાહારી બાબાના દાવા પર વિરાટ કોહલીનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
પ્રેમાનંદ મહારાજને લઈને ફલાહારી બાબાના દાવા પર વિરાટ કોહલીનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Embed widget