શોધખોળ કરો

UPSC-CDS Result 2022ના પરિણામો જાહેર, આ રીતે કરી શકો ચેક

જે ઉમેદવારો કે જેમને યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC સંયુક્ત સંરક્ષણ સેવા પરીક્ષા એટલે કે CDS પરીક્ષા 2022ના પરિણામો જાહેર કર્યા છે.

UPSC-CDS I Final Result 2022 Released: યૂનિયન પબ્લિક સર્વિસ કમીશનએ UPSC CDSA એટલે કે  CDS અંતિમ પરિણામ 2022 જાહેર કરી દેવામાં આવ્યું છે.  જે ઉમેદવારો કે જેમને યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC સંયુક્ત સંરક્ષણ સેવા પરીક્ષા એટલે કે CDS પરીક્ષા 2022ના પરિણામો જાહેર કર્યા છે.  સત્તાવાર વેબસાઈટ પર જઈત ચેક કરી શકાશે. UPSC CDS પરીક્ષા આપનારા ઉમેદવાર  સત્તાવાર વેબસાઇટ પરથી પરિણામ જાણી શકે છે. UPSCની સત્તાવાર વેબસાઇટ – upsc.gov.in પરિણામ જાહેર થતા સ્પષ્ટ થયું છે કે, આ પરીક્ષામાં કુલ 164 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

નોટિસમાં શું લખ્યું છે

આ સંદર્ભમાં એક નોટિસ જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા એપ્રિલ, 2022માં લેવામાં આવેલી સંયુક્ત સંરક્ષણ સેવા પરીક્ષા (I), 2022ના પરિણામોના આધારે અને ભારતીય સૈન્ય એકેડમી, દેહરાદૂનના 154મા (DE)અભ્યાસક્રમમાં પ્રવેશ માટે સંરક્ષણ મંત્રાલયના સર્વિસિસ સિલેક્શન બોર્ડ દ્વારા લેવામાં આવેલા SSB ઇન્ટરવ્યુના આધારે લાયકાત ધરાવતા 164 (104 + 46 + 14) ઉમેદવારોની મેરિટના ક્રમમાં નીચેની યાદીમાં જણાવવામાં આવી છે.

તબીબી પરીક્ષા શામેલ નથી

આ નોટિસમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ યાદી તૈયાર કરવામાં મેડિકલ એક્ઝામિનેશનને પરિણામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ પરિણામો વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. જો કે, કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસીસ પરીક્ષા માટે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (OTA) ના પરિણામો જાહેર થતા જ ઉમેદવારોના માર્કસ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. 

આ રીતે પરિણામ ડાઉનલોડ કરો

પરિણામ ડાઉનલોડ કરવા પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે upsc.gov.in પર જવું.

અહીં હોમપેજ પર ફાઇનલ રિઝલ્ટ નામની લિંક આપવામાં આવશે. પ્રથમ તેના પર ક્લિક કરો અને પછી પરીક્ષાના અંતિમ પરિણામ પર ક્લિક કરો.

આમ કરવાથી એક નવું પેજ ખુલશે. આ પૃષ્ઠ પર લિંક પર ક્લિક કરો જે વાંચે છે - Combined Defence Services Examination (I). 

ત્યાર બાદ એક નવું પેજ ખુલશે જેના પર તમે તમારું પરિણામ ચેક કરી શકશો.

અહીંથી પરિણામ તપાસી સકાશે અને તેને ડાઉનલોડ પણ કરી સકાશે.જો તમે ઇચ્છો તો પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો અને તેને રાખી શકો છો.

ઉમેદવારોના રોલ નંબરની સાથે ટોપર્સના નામ પણ બહાર પાડવામાં આવ્યા છે. પરિણામમાં કુલ 164 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Student Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?Coldplay Concert: બે જ કલાકમાં બે લાખથી વધુ ટિકિટનું વેચાણ, વેઈટિંગમાં 5 લાખ લોકોAhmedabad Crime:  શાકભાજી વેપારી પર થયેલા ફાયરિંગમાં થયું વેપારીનું મોત, પરિવાર શોકમાંRBI Threat News:ભારતીય રિઝર્વ બેન્કને મળી ધમકી, કહ્યું-હું લશ્કરે તૈયબાનો CEO બોલુ છું..

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget