શોધખોળ કરો

PM મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં હવે અઠવાડિયામાં 3 દિવસ રહેશે લોકડાઉન, નવી ગાઈડલાઈન કરાઈ જાહેર

નવી ગાઇડલાઇન પ્રમાણે લોકડાઉનના દિવસોમાં માત્ર બેંક, દવા, દૂધ, શાકભાજી, ટ્રાન્સપોર્ટ, સબ્જી મંડી, રસોઈ ગેસ, પેટ્રોલ પંપ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.

વારાણસીઃ ઉત્તર પ્રદેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. પીએમ મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં પણ કોરોના સંક્રમણના કેસ દરરોજ વધી રહ્યા છે. કોરોના મહામારી ફેલાતી અટકાવવા ઉત્તર પ્રદેશમાં વીકેંડ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ હવે વારાણસીમાં સપ્તાહના ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે. જિલ્લા અધિકારી કૌશલ રાજ શર્માએ લોકડાઉનને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. તેમણે કહ્યું, હવે સપ્તાહમાં ચાર દિવસ જ ઓફિસ અને બજાર ખુલ્લા રહેશે. તમામ દુકાનો અને ખાનગી ઓફિસો માત્ર મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારે ખુલ્લા રહેશે. જ્યારે શનિવાર, રવિવાર અને સોમવાર બંધ રહેશે. આ વ્યવસ્થા 15 ઓગસ્ટ, 2020 સુધી ચાલુ રહેશે. કૌશલ રાજ શર્માના કહેવા મુજબ, વધતા સંક્રમણને લઈ કલમ 144માં આંશિક સુધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી દુકાનો, ઓફિસો સોમવારથી શુક્રવાર પાંચ દિવસ ખુલ્લા રહેતા હતા. હવે મંગળવારથી શુક્રવાર ચાર દિવસ ખુલશે. શનિવારથી સોમવાર ત્રણ દિવસ સુધી બંધ રહેશે. નવી ગાઇડલાઇન પ્રમાણે લોકડાઉનના દિવસોમાં માત્ર બેંક, દવા, દૂધ, શાકભાજી, ટ્રાન્સપોર્ટ, સબ્જી મંડી, રસોઈ ગેસ, પેટ્રોલ પંપ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. 50 ટકા કર્મચારી સાથે સરકારી ઓફિસ ખોલી શકાશે. ત્રણ દિવસના લોકડાઉન દરમિયાન દુકાનો બંધ કરવાના સમયમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. હવે તમામ પ્રકારની દુકાન, માર્કેટ, કોમ્પલેક્સ સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. પહેલા સાંજે 4 વાગ્યા સુધી જ ખોલવાની મંજૂરી હતી. રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી પૂરી રીતે પ્રતિબંધ રહેશે. PM મોદીએ 'મન કી બાત'માં કચ્છમાં થઈ રહેલી ડ્રેગન ફ્રૂટની ખેતીને લઈ શું કહ્યું ? જાણો વિગત સતત માસ્ક પહેરવાથી કંટાળી જતા લોકોને મોદીએ શું આપી મોટી સલાહ ? જાણો મહત્વનિ વિગત ગેરમાર્ગે દોરતી વિજ્ઞાપન માટે સેલિબ્રિટીને થશે દંડ, નવા ગ્રાહક સુરક્ષા કાયદામાં થયા આ 10 મોટા બદલાવ, જાણો વિગત

ટોપ સ્ટોરી

ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
મોંઘી ફ્લાઇટ ટિકિટમાંથી મળશે મુક્તિ? વિમાન ભાડા અંગે સરકાર લાવે છે મોટો નિયમ
મોંઘી ફ્લાઇટ ટિકિટમાંથી મળશે મુક્તિ? વિમાન ભાડા અંગે સરકાર લાવે છે મોટો નિયમ
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
Embed widget