ઠંડીમાં Blanketની અંદર સુઇ રહેલી છોકરી કરી રહી હતી એવી કરતૂતો કે ઉડી ગયા માંના હોશ, Video Viral
એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક છોકરી પોતાના ઘરે ઠંડીની સિઝનમાં Blanket ઓઢીને સુઇ રહી છે, પરંતુ Blanketની અંદરની કરતૂતો બહાર આવતા તેની માં પણ ચોંકી જાય છે.
Watch Video: સોશ્લલ મીડિયા પર દરરોજ લાખો વીડિયો શેર કરવામાં આવે છે, આ વીડિયો એટલા ફની હોય છે કે ના પુછો વાત, આવા વીડિયો વાયરલ થયા બાદ કેટલાય લોકો તેના પર કૉમેન્ટો કરે છે, તો વળી કેટલાક ટ્રૉલ કરે છે. હવે આ બધાની વચ્ચે એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક છોકરી પોતાના ઘરે ઠંડીની સિઝનમાં Blanket ઓઢીને સુઇ રહી છે, પરંતુ Blanketની અંદરની કરતૂતો બહાર આવતા તેની માં પણ ચોંકી જાય છે.
માંએ જ પકડી Blanketમાં છોકરીની કરતૂતો-
વીડિયોમાં એક છોકરી ઠંડીનુ બહાનુ કાઢીને પોતાના બેડ પર Blanket ઓઢીને સુઇ રહી છે, અચાનક તેની માંને પોતાની દીકરી પર કંઇક શક જાય છે, અને તે તેની પાસે જઇને Blanketની અંદર ઘૂસી જાય છે. Blanketની અંદર દીકરીની કરતૂતો જોઇને માંના હોશ ઉડી જાય છે, તે શરમથી ઝૂકી જાય છે.
ખરેખરમાં, તેની છોકરી સુવાના બહાને Blanketની અંદર કોઇની સાથે ચેટ કરી રહી છે, આ ચેટ એ સામાન્ય નથી, તે ચેટ બૉક્સની અંદર કોઇને 'I LOVE YOU TOO' લખી રહી છે, પરંતુ જ્યારે તેની માં આવે છે તો તે મોબાઇલ છુપાવી દે છે, જોકે, તેની માં તેનો મોબાઇલ લઇને ચેટ વાંચી લે છે.
સોશ્યલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
ખરેખરમાં, આ વીડિયો જોતા જ તમને ખબર પડી જશે કે આ એક પ્રેન્ક વીડિયો છે, અને આને ઇન્ટરનેટ યૂઝર્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. આ વીડિયોને યુટ્યૂબ પર imkavy નામની એક ચેનલ પર અપલૉડ કરવામાં આવ્યો છે અને આને અત્યાર સુધી લાખો લોકો જોઇ ચૂક્યા છે. હજારો લોકો વીડિયો પર કૉમેન્ટ પણ કરી રહ્યાં છે.
આ પણ વાંચો........
સૂર્ય નમસ્કાર નિયમિત કરવામાં આવે તો શરીરમાં આવે છે ઊર્જા, જાણો અન્ય ફાયદા
અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં એવુ શું બન્યુ કે ફેન્સને આવી ગઇ 2011ના ધોનીની યાદ, જાણો વિગતે
અલવિદા લત્તા દીદી, સ્વર કોકિલા લત્તા મંગેશકરનું નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
આ 17 વર્ષના ધોનીની જેમ સિક્સર ફટકારીને ભારતને બનાવ્યું વર્લ્ડકપ ચેમ્પિયન, આ ખેલાડી છે ક્યાંનો ?
Laptop Tips: વર્ક ફ્રૉમ માટે લેપટૉપ ખરીદો છો ? તો પહેલા જાણીલો આ પાંચ વાતોને............
Video : ટીવી એક્ટ્રેસનો ટુંકો ડ્રેસ બન્યો મુસીબત, ડાન્સ કરતી હતી તે સમયે જ...... વીડિયો વાયરલ