શોધખોળ કરો

What is Vishing: જાણો શું છે વિશિંગ ફ્રોડ ? કેવી રીતે લોકોને ઉતારવામાં આવે છે શીશામાં, જાણો બચવાનો ઉપાય

વિશિંગ ફ્રોડ કરતાં લોકો ફોન નંબરના સહારે લોકોની અંગત માહિતીઓ મેળવી પોતાનો ઈરાદો પાર પાડે છે. જે સાઈબર ક્રાઈમની સરળ રીત છે.

આજના જમાનામાં સ્માર્ટ ફોનનો ઉપયોગ વધવાની સાથે ફ્રોડની સંખ્યા પણ વધી રહી છે. પેંતરાબાજો અવનવી તરકીબ અજમાવીને લોકોને ઝાળમાં ફસાવતા હોય છે. પરંતુ હાલ વિશિંગ ફ્રોડની ઘટના સામે આવી છરહી છે. જેમાં ભોગ બનનારની અંગત અને સંવેદનશીલ માહિતી જેવી કે લોગ ઈન આડઈ, યુઝરનેમ અન્ડ પાસવર્ડ, OTP, યુનિક રજિસ્ટ્રેશન નંબર, કાર્ડ પિન, સીવીવી, માતાનું નામ જેવી વિગતો મેળવીને છેતરવામાં આવી રહ્યા છે. આ રીતે લોકોને છેતરતાં લોકો પોતે બેંકમાંથી બોલી રહ્યા હોવાનું જણાવીને કેવાયસી કે અન્ય બહાને ગ્રાહકને લપેટમાં લઈ તેમની અંગત માહિતી મેળવી શીશામાં ઉતારી રહ્યા છે.

સાઇબર ક્રાઈમની સૌથી સરળ રીતે છે વિશિંગ ફ્રોડ

વિશિંગ ફ્રોડ કરતાં લોકો ફોન નંબરના સહારે લોકોની અંગત માહિતીઓ મેળવી પોતાનો ઈરાદો પાર પાડે છે. જે સાઈબર ક્રાઈમની સરળ રીત છે. જેમાં ફ્રોડ કરનારો વ્યક્તિ એવા નંબરનો ઉપયોગ કરે છે જેમાં લોકલ એરિયા કોડ હોય છે. આ ફોન નંબર કોઈ કંપની કે સરકારી એજન્સીના ફોન કોડથી મળતો આવે છે. સ્મીશઇંગમાં ટેક્સ્ટ મેસેજના સહારે ગુનાને અંજામ આપવામાં આવે છે. મેસેજમાં બેંક, બિઝનેસ કે સરકારી એજન્સી તરફથી પૂછપરછ કરવામાં આવતી હોવાનું જણાવવામાં આવે છે.

આવો મેસેજ આવે તો થઈ જાવ એલર્ટ

આવા મેસેજને મોટાભાગે અરજન્ટ જણાવવામાં આવે છે. જેમાં લખ્યું હોય છે કે   તમારા ખાતામાં કેટલીક શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી છે. લોકો ડરી જાય માટે આવા મેસેજ મોકલવામાં આવે છે. લોકો ડરીને તેનાથી બચવાનો ઉપાય પૂછે અને આ કોશિશમાં પોતાની અંગત માહિતી લીક કરે તેવો તેમનો આશય હોય છે.

બચવાનો ઉપાય

આ રીતના ગુનાથી બચવાથી સૌથી સફળ રીતે એન્ટીવાયરસ સોફટવેર છે. તમારા કમ્પ્યુટર, લેપટોપ કે અન્ય ઉપકરણોમાં એન્યીવાયરસ સોફટવેર હોવું જોઈએ, જેથી કરીને તમે ફ્રોડથી બચી શકો. એન્ટી વાયરસમાં માલવેર પ્રોટેક્શન પણ હોય છે, જેનાથી આવા ખતરાથી બચી શકાય છે. એન્ટી વાયરસ અનેક અલગ અલગ મેલવેર કે રેનસમવેર તથા સ્પાયવેરથી બચાવે છે. આ સોફ્ટવેર ફાયરવોલ, સ્પેમ ફિલ્ટર ઈન ડેપ્થ સ્કેનિંગ, સિક્યોરિટી રિપોર્ટ તથા ડાર્ક વેબ મોનિટરિંગની સુવિધા આપે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે?  આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે?  આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે? આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે

શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Embed widget