શોધખોળ કરો

કટ્ટર વિરોધી માયાવતીએ 370 પર કેમ કર્યુ મોદી સરકારનું સમર્થન, થયો મોટો ખુલાસો

ખાસ વાત એ છે કે, વાત વાતમાં બીજેપી સરકારનો વિરોધ કરનારી બસપા સુપ્રીમો માયાવતી એકએકા કલમ 370 પર મોદી સરકારની સાથે દેખાઇ હતી

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારની સામે હંમેશા બાયો ચઢાવીને ઉભી રહેતી માયાવતીએ કલમ 370 પર સાથ આપીને બધાને ચોંકાવી દીધા છે. મોદી સરકારને રાજ્યસભામાં સાથે આપવા પાછળ માયાવતીનો ખાસ સંદેશ છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કલમ 370 ખતમ કરવા માટે રાષ્ટ્રપતિના આદેશ અનુસાર બીલ રજૂ કર્યુ, તેને ભારે બહુમતીથી પાસ પણ કરી દેવામાં આવ્યુ હતુ. હવે આજે લોકસભામાં બિલ પર ચર્ચા બાદ પાસ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. ખાસ વાત એ છે કે, વાત વાતમાં બીજેપી સરકારનો વિરોધ કરનારી બસપા સુપ્રીમો માયાવતી એકએકા કલમ 370 પર મોદી સરકારની સાથે દેખાઇ હતી. કટ્ટર વિરોધી માયાવતીએ 370 પર કેમ કર્યુ મોદી સરકારનું સમર્થન, થયો મોટો ખુલાસો માયાવતીએ કલમ 370 પર સમર્થન આપવા પાછળ ખાસ કારણ બતાવ્યુ હતું. તેમને કહ્યું કે મોદી સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે. આનાથી જમ્મુ-કાશ્મીરના લોકોનો વિકાસ થશે, અમે આનુ સ્વાગત કરીએ છીએ. આનાથી બાબા સાહેબ આંબેડકરના બૌદ્ધ અનુયાયીઓ ખુબ ખુશ થયા છે. કટ્ટર વિરોધી માયાવતીએ 370 પર કેમ કર્યુ મોદી સરકારનું સમર્થન, થયો મોટો ખુલાસો જમ્મુ-કાશ્મીરના લોકોને બંધારણીય રીતે સામાજિક, આર્થિક અને રાજકીય લાભ મળશે. લોકોની ખુબ લાંબા સમયથી માંગ હતી તે આજે પુરી થઇ છે. હવે જમ્મુ-કાશ્મીરમાં દલિતો, આદિવાસીઓ અને અલ્પસંખ્યકોના હિતમાં કામ કરવામાં આવશે. જે અમને માન્ય છે. કટ્ટર વિરોધી માયાવતીએ 370 પર કેમ કર્યુ મોદી સરકારનું સમર્થન, થયો મોટો ખુલાસો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget