શોધખોળ કરો

Anant-Radhika Pre Wedding: મહાઆરતી બાદ શાહી અંદાજમાં રાધિકા મર્ચન્ટનું કરાયું સ્વાગત, ડાન્સ કરતા લીધી એન્ટ્રી

Anant-Radhika Pre Wedding: મહા આરતી દરમિયાન હાજર તમામ સેલેબ્સ અલગ-અલગ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા

Anant-Radhika Pre Wedding: ગઇકાલે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનો છેલ્લો દિવસ હતો. આવા સંજોગોમાં જામનગરમાં કપલ માટે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહા આરતીની ઝલકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં રાધિકા મર્ચન્ટનું શાહી અંદાજમાં સ્વાગત થતું જોવા મળે છે. આ દરમિયાન રાધિકાનો સુંદર ડાન્સ પણ જોવા મળ્યો હતો.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીના ત્રીજા દિવસે જે વીડિયો સામે આવ્યા છે તેમાં અંબાણી પરિવારથી લઈને મહેમાનો સુધીના દરેક લોકો પરંપરાગત પોશાક પહેરેલા જોઈ શકાય છે. રાધિકા મર્ચન્ટે મહા આરતીમાં ભવ્ય એન્ટ્રી લીધી હતી. મહેમાનોએ રાધિકા મર્ચન્ટનું આરતી કરીને સ્વાગત કર્યું હતું.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

વીડિયોમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, શ્લોકા મહેતા અને ઈશા પીરામલ રાધિકા મર્ચન્ટનું સ્વાગત કરતા જોઈ શકાય છે. આ પછી રાધિકાએ ‘દેખા તેનુ પહલી પહલી બાર’ ગીત પર ડાન્સ કરતી સ્ટેજ પર ગઈ જ્યાં અનંત તેની રાહ જોઈ રહ્યો હતો.

ગૌરી ખાન ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી

મહા આરતી દરમિયાન હાજર તમામ સેલેબ્સ અલગ-અલગ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. ગૌરી ખાન બ્લુ કલરના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. શાહરૂખ ખાને સફેદ શેરવાનીમાં મહા આરતીમાં હાજરી આપી હતી.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

કપૂર બહેનો સાડીમાં જોવા મળી

જ્હાન્વી કપૂરે મહા આરતી માટે પીચ કલરની સાડી પહેરી હતી. તેની બહેન ખુશી તેની સાથે બનારસી સાડીમાં જોવા મળી હતી. જ્હાન્વી કપૂર તેના રૂમર્ડ બોયફ્રેન્ડ શિકર પહાડિયા અને અભિનેતા વેદાંત રૈના સાથે ઇવેન્ટમાં પ્રવેશતી જોવા મળી હતી.

કિયારાએ શ્લોકા સાથે પોઝ આપ્યો હતો

કિયારા અડવાણીએ પણ મહા આરતી માટે સાડી પહેરી હતી. અભિનેત્રી ગોલ્ડન સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે ફંક્શન દરમિયાન શ્લોકા મહેતા સાથે પોઝ આપતી જોવા મળી હતી.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

મહા આરતી દરમિયાન મેટાના માલિક માર્ક ઝુકરબર્ગ પણ પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. જ્યારે તેમણે બ્લેક શેરવાની પહેરી હતી, ત્યારે તેમની પત્ની સાડીમાં જોવા મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું

Embed widget