શોધખોળ કરો
Advertisement
જામનગર: ધ્રોલના જાયવા પાસે કાર પલ્ટી જતાં એક જ પરિવારના ત્રણનાં મોત, 2 ની હાલત ગંભીર
જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક જાયવા પાસે કાર પલ્ટી જતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યાં હતા.
જામનગર: જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક જાયવા પાસે કાર પલ્ટી જતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે.
રાજકોટથી સોયલ જઈ રહેલા પરિવારની કાર રોડ પરથી નીચે ઉતરી જતાં પલ્ટી મારી ગઈ હતી. કારમાં સવાર ત્રણ લોકોનાં મોત થયું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement