શોધખોળ કરો

કડીના આગોલ ગામમાંથી મોટું જુગારધામ પકડાયું, SMC ની રેડમાં 19 ખેલી પકડાયા, 11 ફરાર

રાજકોટ, અમદાવાદ, મુંબઈ, જામનગર, જૂનાગઢ સહિતના શહેરોમાંથી બોલાવી જુગાર રમાતો હતો.

Kadi News: મહેસાણામાં કડીના આગોલ ગામમાંથી મોટું જુગારધામા પકડાયું છે. સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને એસ.એમ.સી.ની ટીમે રેડ કરી. આ રેડમાં 19 જુગારીને 2.46 લાખની રોકડ સાથે ઝડપી લીધા છે. જ્યારે 11 જુગારીઓ ફરાર થયા છે. રાજકોટ, અમદાવાદ, મુંબઈ, જામનગર, જૂનાગઢ સહિતના શહેરોમાંથી બોલાવી જુગાર રમાતો હતો. લાખોની રોકડ સાથે જુગાર ધામ ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.

થોડા સમય પહેલા રાજકોટમાં ધમધમી રહેલા જુગારધામને લઇને પોલીસ એક્શન મૉડમાં હતી, રાજકોટ શહેરમાંથી પકડાયેલા જુગારધામને લઇને એક મોટો ખુલાસો થયો હતો. પોલીસે દરોડા દરમિયાન 25 જેટલા જુગારીઓ ઝડપાયા હતા, જેને ખુદ પોલીસકર્મીએ મંજૂરી આપી હોવાનું સામે આવ્યુ હતું. તપાસમાં ભાંડો ફૂટ્યો છે કે, આ જુગાર ક્લબમાં ક્રાઇમ બ્રાન્ચ જ એક કર્મચારીએ જુગાર ધામને ચલાવવા માટેની મૌખિક મંજૂરી આપી હતી. 

મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં પકડાયેલા જુગારધામને લઇને મોટો ખુલાસો થયો હતો. રાજકોટમાં એવરેસ્ટ બિલ્ડીંગની ઓફિસમાં ચાલતી જુગાર ક્લબની તપાસ મામલે હવે ભાંડો ફૂટ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના એક કર્મીએ આ જુગાર ક્લબને ચલાવવા માટેની મૌખિક મંજૂરી આપી હતી. જુગાર ક્લબ મામલે ખાતાકીય તપાસના આદેશ અપાયા છે. થોડાક દિવસ પહેલા રાજકોટ A ડિવિઝન પોલીસે આ જુગાર ક્લબ પર દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહીમાં 25 શખ્સોની ધરપકડ કરાઇ હતી, સાથે સાથે જુગાર ક્લબમાંથી 2.90000 રૂપિયાનો મુદામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો. ખાસ વાત છે કે, આ જુગાર ક્લબમાં રાજકોટ, મોરબી, જામનગર પંથકના જુગારીઓ જુગાર રમવા આવતા હતા. જોકે, હવે આ સમગ્ર મામલે મોટો ભાંડો ફૂટતા તપાસ રિપોર્ટ બાદ ક્રાઇમ બ્રાન્ચના કર્મી પર કાર્યવાહી થઇ શકે છે.

રાજકોટમાં પોલીસના દરોડામાં એક મોટા જુગારધામનો પર્દાફાશ થયો છે, અહીં ઘોડી પાસાથી જુગાર રમતા 25 જુગારીઓને પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેરમાં ગઇ રાત્રે શહેર પોલીસ બાતમીના આધારે શહેરમાં ચાલતી એક ક્લબમાં દરોડાની કાર્યવાહી કરી હતી, એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે શહેરના મધ્યમાં આવેલી ત્રિકોણ બાગ પાસેના એપાર્ટમેન્ટમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન ક્લબમાંથી પોલીસે 25 જુગારીઓને 285000 રોકડા રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા, આ તમામ જુગારીઓ ઘોડા પાસા દ્વારા જુગાર રમી રહ્યાં હતા. ખાસ વાત છે કે, રાજકોટમાં એવરેસ્ટ બિલ્ડિંગમાં 9માં માળે 906 નંબરની ઓફિસમાં આ ક્લબ ચાલતી હતી, અને અહીં ઘોડા પાસા દ્વારા જુગાર મોહસીન પઠાણ નામનો શખ્સ રમાડતો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget