શોધખોળ કરો

મહેસાણાઃ કડીની નર્મદા કેનાલમાં કાર ખાબકતા 3 કિશોર-કિશોરીના મોત, એકનો બચાવ

કાર કેનાલમાં ખાબકવાનો અવાજ સાંભળી આસપાસથી લોકો દોડી આવ્યા હતા. તેમજ એક સગીરાને બચાવી લેવામાં આવી હતી. જોકે, એક સગીરા અને બે સગીર મળી ત્રણના મોત થયા છે.

મહેસાણાઃ ગઈ કાલે સોમવારે સવારે કડી તાલુકાના કરણનગર સ્થિત નર્મદા કેનાલમાં કારના ચાલકે કાબૂ ગુમાવતાં લોખંડની રેલિંગ તોડી કાર કેનાલમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર પાંચ કિશોર-કિશોરીઓ પૈકી એક કિશોરીનો બચાવ થયો હતો. જ્યારે એક કિશોરી અને બે કિશોર સહિત ત્રણની લાશ મળી આવી હતી. જ્યારે એક કિશોર હજુ લાપતા છે. કાર ખાબક્યાની જાણ થતાં રાહદારી ખેડૂત દંપતી ત્યાં દોડી ગયું હતું અને અરબીના નામની સગીરાને બચાવી લીધી હતી. આ પછી સ્થાનિક તરવૈયાઓ અને કડી સહિતના ફાયર બ્રિગેડની ટીમોની 7 કલાકની ભારે જહેમત બાદ 3 લાશો બહાર કાઢી પીએમ માટે કડી સરકારી હોસ્પિટલ મોકલી અપાઇ હતી. કિશોરીની લાશ કારમાંથી મળી આવી હતી. નંદાસણના વતની અને કડી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ મીરસાબમીયા સૈયદના પુત્ર અહેમદહુસેન સૈયદ ઉર્ફે સરપંચની દીકરી અરબીના તેના ચાર મિત્રો સાથે સોમવારે કાર લઈને કડી ઉચ્ચ અભ્યાસ માટેની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ગઇ હતી. ફોર્મ ભર્યા બાદ સવારે 10-30 વાગ્યાના અરસામાં તેઓ કડીથી કરણનગર સ્થિત નર્મદા કેનાલ પર ફરવા નીકળ્યા હતા. તેઓ કચ્છ તરફની મુખ્ય કેનાલ પાસ કરીને સૌરાષ્ટ્ર તરફની મુખ્ય કેનાલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે એકાએક ચાલકે કારના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બેકાબૂ બનેલી કાર રોડની બાજુમાં આવેલી લોખંડની રેલિંગ તોડી કેનાલમાં ખાબકી હતી. કાર પાણીમાં ખાબકી હતી. કાર કેનાલમાં ખાબકવાનો અવાજ સાંભળી આસપાસથી લોકો દોડી આવ્યા હતા. તેમજ એક સગીરાને બચાવી લેવામાં આવી હતી. જોકે, એક સગીરા અને બે સગીર મળી ત્રણના મોત થયા છે. તેમજ એકની શોધખોળ ચાલું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી

ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન

ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ

પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ

લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?

Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન

Embed widget