શોધખોળ કરો

કોરોનાની બીજી લહેરમાં ગુજરાતના આ જિલ્લામાં 29 શિક્ષકોના થયા મોત, કેવી રીતે આવ્યા ચપેટમાં?

બનાસકાંઠા જિલ્લાથી થોડા માઠા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામા કોરોનાની બીજી લહેરમાં 29 શિક્ષકોના મૃત્યુ થયા છે. આ શિક્ષકો શેરી શિક્ષણ દરમ્યાન સંક્રમિત થયા હોવાનું અનુમાન છે.

પાલનપુરઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા પછી હવે ધીમે ધીમે સંક્રમણ ઘટી રહ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાથી થોડા માઠા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામા કોરોનાની બીજી લહેરમાં 29 શિક્ષકોના મૃત્યુ થયા છે. આ શિક્ષકો શેરી શિક્ષણ દરમ્યાન સંક્રમિત થયા હોવાનું અનુમાન છે. જિલ્લામાં 15 હજારમાંથી 12 હજાર શિક્ષકોએ રસી લીધી હતી. દાંતા તાલુકામાં સૌથી વધુ 6 શિક્ષકોના મોત નિપજ્યા છે. 

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1561 નવા કેસ નોંધાયા છે અને 22  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9855  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 4869 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

રાજ્યમાં અત્યાર સુધી 7,71,860 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 29015 પર પહોંચ્યો છે. જેમાંથી 472 દર્દી વેન્ટિલેટર પર અને 28543 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.21  ટકા છે.  

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ કોપોરેશન 256, સુરત કોપોરેશન 172, વડોદરા કોપોરેશન 172,    વડોદરા 106,રાજકોટ કોર્પોરેશન 86,  સુરત 80,  જુનાગઢ 68, ભરુચ 47, ગીર સોમનાથ 45, અમરેલી 42, રાજોકટ 42,  જામનગર કોર્પોરેશન 41, નવસારી 32, કચ્છ 30, પંચમહાલ 29, આણંદ 25, ખેડા 25, વલસાડ 25, મહેસાણા 24,  જૂનાગઢ કોર્પોરેશન 22, સાબરકાંઠા 20, બનાસકાંઠા 19, જામનગર 19, ભાવનગર 15, અરવલ્લી 14, પાટણ 14,  ભાવનગર કોર્પોરેશન 13, દેવભૂમિ દ્વારકા 11,  ગાંધીનગર કોર્પોરેશન 11, પોરબંદર 11, દાહોદ 10, મહીસાગર 10, અમદાવાદ 6, ગાંધીનગર 6, નર્મદા 4, મોરબી 3, તાપી 3, બોટાદ 1,  છોટા ઉદેપુર 1, સુરેન્દ્રનગર 1 અને  ડાંગમાં 0 કેસ સાથે કુલ 1561 નવા કેસ નોંધાયા છે. 

ક્યાં કેટલા મોત થયા ?

અમદાવાદ કોપોરેશન 5, સુરત કોપોરેશન 2, વડોદરા કોપોરેશન 2,    વડોદરા 1,રાજકોટ કોર્પોરેશન 1,   સુરત 1,  જુનાગઢ 1, ભરુચ 0, ગીર સોમનાથ 1, અમરેલી 0, રાજોકટ 1,  જામનગર કોર્પોરેશન 2, નવસારી 0, કચ્છ 0, પંચમહાલ 1, આણંદ 0, ખેડા 0, વલસાડ 0, મહેસાણા 1,  જૂનાગઢ કોર્પોરેશન 0, સાબરકાંઠા 0, બનાસકાંઠા 1, જામનગર 0, ભાવનગર 1, અરવલ્લી 0, પાટણ 0,  ભાવનગર કોર્પોરેશન 0, દેવભૂમિ દ્વારકા 1,  ગાંધીનગર કોર્પોરેશન 0, પોરબંદર 0, દાહોદ 0, મહીસાગર 0, અમદાવાદ 0, ગાંધીનગર 0, નર્મદા 0, મોરબી 0, તાપી 0, બોટાદ 0,  છોટા ઉદેપુર 0, સુરેન્દ્રનગર 0 અને  ડાંગમાં  0  મોત  સાથે કુલ 22  મોત નોંધાયા છે. 

રાજ્યમાં આજે કુલ 1,96,793 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે.  રાજયમાં સાજા થવાનો દર  95.21 ટકા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો  રાઉન્ડ, આ તારીખથી ફરી   હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ, આ તારીખથી ફરી હાડ થીજાવતી ઠંડીની આગાહી
જમ્મુ-કાશ્મીરમાં અચાનક ફેલાઇ આ રહસ્યમીય બીમારી, એકઝાટકે 17 ના મોત થતાં સરકાર ચિંતિત
જમ્મુ-કાશ્મીરમાં અચાનક ફેલાઇ આ રહસ્યમીય બીમારી, એકઝાટકે 17 ના મોત થતાં સરકાર ચિંતિત
Gujarat: રાજ્યના રૉડ-રસ્તાં પહોળા કરવા ભૂપેન્દ્ર પટેલ સરકારે ફાળવ્યા 467.50 કરોડ, ગુજરાત બનશે સુવિધાયુક્ત અને સલામત
Gujarat: રાજ્યના રૉડ-રસ્તાં પહોળા કરવા ભૂપેન્દ્ર પટેલ સરકારે ફાળવ્યા 467.50 કરોડ, ગુજરાત બનશે સુવિધાયુક્ત અને સલામત
Cold Wave: રાજ્યમાંથી ઠંડી ગાયબ છતાં નલિયા બન્યુ ઠંડુગાર, વાંચો આજના ઠંડીના લેટેસ્ટ આંકડા
Cold Wave: રાજ્યમાંથી ઠંડી ગાયબ છતાં નલિયા બન્યુ ઠંડુગાર, વાંચો આજના ઠંડીના લેટેસ્ટ આંકડા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani Wedding News: ગૌતમ અદાણીના દિકરાના લગ્નને લઈને અદાણી જૂથે શું કર્યો ખુલાસો?Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો  રાઉન્ડ, આ તારીખથી ફરી   હાડ થીજાવતી ઠંડીની આગાહી
Weather Update: રાજ્યમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ, આ તારીખથી ફરી હાડ થીજાવતી ઠંડીની આગાહી
જમ્મુ-કાશ્મીરમાં અચાનક ફેલાઇ આ રહસ્યમીય બીમારી, એકઝાટકે 17 ના મોત થતાં સરકાર ચિંતિત
જમ્મુ-કાશ્મીરમાં અચાનક ફેલાઇ આ રહસ્યમીય બીમારી, એકઝાટકે 17 ના મોત થતાં સરકાર ચિંતિત
Gujarat: રાજ્યના રૉડ-રસ્તાં પહોળા કરવા ભૂપેન્દ્ર પટેલ સરકારે ફાળવ્યા 467.50 કરોડ, ગુજરાત બનશે સુવિધાયુક્ત અને સલામત
Gujarat: રાજ્યના રૉડ-રસ્તાં પહોળા કરવા ભૂપેન્દ્ર પટેલ સરકારે ફાળવ્યા 467.50 કરોડ, ગુજરાત બનશે સુવિધાયુક્ત અને સલામત
Cold Wave: રાજ્યમાંથી ઠંડી ગાયબ છતાં નલિયા બન્યુ ઠંડુગાર, વાંચો આજના ઠંડીના લેટેસ્ટ આંકડા
Cold Wave: રાજ્યમાંથી ઠંડી ગાયબ છતાં નલિયા બન્યુ ઠંડુગાર, વાંચો આજના ઠંડીના લેટેસ્ટ આંકડા
દમણમાં પતિ સાથે ઝઘડો થતા ગુસ્સામાં મહિલાએ પોતાના બે બાળકોને ચોથા માળેથી નીચે ફેંક્યા
દમણમાં પતિ સાથે ઝઘડો થતા ગુસ્સામાં મહિલાએ પોતાના બે બાળકોને ચોથા માળેથી નીચે ફેંક્યા
Turkey ski resort fire: તુર્કિયેમાં રિસોર્ટમાં લાગી ભીષણ આગ, 66નાં મોત, જીવ બચાવવા બિલ્ડિંગથી કૂદ્યાં લોકો
Turkey ski resort fire: તુર્કિયેમાં રિસોર્ટમાં લાગી ભીષણ આગ, 66નાં મોત, જીવ બચાવવા બિલ્ડિંગથી કૂદ્યાં લોકો
ગુજરાતમાં 'મહાખતરા'ની આગાહી, ઠંડી બાદ હવે રાજ્યમાં વરસાદને લઇને થઇ ડરામણી આગાહી, વાંચો શું આવ્યું અપડેટ
ગુજરાતમાં 'મહાખતરા'ની આગાહી, ઠંડી બાદ હવે રાજ્યમાં વરસાદને લઇને થઇ ડરામણી આગાહી, વાંચો શું આવ્યું અપડેટ
Republic Day Parade: ગણતંત્ર દિવસની પરેડમાં જોવા મળશે 'પ્રલય' અને 'નાગ' મિસાઇલ, જાણો કેમ છે ખાસ?
Republic Day Parade: ગણતંત્ર દિવસની પરેડમાં જોવા મળશે 'પ્રલય' અને 'નાગ' મિસાઇલ, જાણો કેમ છે ખાસ?
Embed widget