શોધખોળ કરો

Love Marriage : પ્રેમલગ્ન મુદ્દે 84 કડવા પાટીદાર સમાજ દ્વારા સંમેલન, કયા કયા સમાજે જાહેર કર્યો ટેકો?

પ્રેમલગ્નના કિસ્સામાં માતા-પિતાની સહી ફરજિયાત બનાવવાના મામલે 84 કડવા પાટીદાર સમાજ દ્વારા સંમેલન યોજાયું છે. ગુજરાતભરમાંથી વિવિધ સમાજના પ્રમુખ ઉપસ્થિત છે.

મહેસાણાઃ પ્રેમલગ્નના કિસ્સામાં માતા-પિતાની સહી ફરજિયાત બનાવવાના મામલે 84 કડવા પાટીદાર સમાજ દ્વારા સંમેલન યોજાયું છે. ગુજરાતભરમાંથી વિવિધ સમાજના પ્રમુખ ઉપસ્થિત છે. સૌરાષ્ટ્ર રાજપુત સમાજ, ચરોતર બ્રહ્મ સમાજ, પ્રજાપતિ સમાજ અને નાયી સમાજ દ્વારા ટેકો જાહેર કરાયો છે. 84 કડવા પાટીદાર સમાજની માગણીને વિવિધ સમાજ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. 

નોંધનીય છે કે, ગત 22મી ઓગસ્ટે મહેસાણામાં ચોરાસી કડવા પાટીદાર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. મહેસાણામાં દિકરીના પ્રેમલગ્નમાં માતા પિતાની સહી ફરજીયાત બનાવવાની માગણી સાથે મહાસંમેલન યોજાવાની જાહેરાત કરવામાં આવી હતી. તમામ સમાજ પાસેથી આ બાબતે  ઠરાવ મંગાવવામાં આવ્યા હતા. પુખ્ય વયની 18 વર્ષની દિકરી પ્રેમ લગ્ન કરે તો તેમાં મા-બાપની સહી ફરજીયાત લેવી,  માતા પિતાની સંમતિ સિવાય લગ્ન કરવા માંગતી યુવતીની ઉંમર વર્ષે -25ની કરવી, 25 વર્ષની યુવતી મા બાપની સંમતી વગર લગ્ન કરે તો તેને મા- બાપની સ્થાવર તેમજ જંગમ મિલકત માંથી ફારેગ કરવી આ કમામ માગણીઓને લઈ સંમેલન યોજવામાં આવ્યું છે.

Love Marriage : પ્રેમલગ્ન મુદ્દે 84 કડવા પાટીદાર સમાજ દ્વારા સંમેલન, કયા કયા સમાજે જાહેર કર્યો ટેકો?

Banaskantha : બનાસ નદીમાં વધુ એક યુવક ડુબ્યો, બે દિવસમાં 8 લોકો તણાયા ; 2 મૃતદેહ મળ્યા
બનાસકાંઠાઃ અમીરગઢ પાસે બનાસ નદીમાં વધુ  યુવક ડૂબ્યો હતો. મોડી સાંજે નદીમાં ન્હાવા પડેલ યુવકની લાશ બહાર કાઢવામાં આવી છે. આ સાથે એક અઠવાડિયામાં અમીરગઢ પંથકમાં નદીમાં ડૂબવાની ત્રીજી ઘટના સામે આવી છે. મામલતદાર નું જાહેરનામું હોવા છતાં પણ લોકો જીવના જોખમે નદીમાં ન્હાવા પડી રહ્યા છે.

ગઈ કાલે કાંકરેજના ઉંબરી બનાસ નદીમાં બે યુવકો ડૂબ્યા હતા. ઉંબરી ગામનાં વાલ્મિકી પરિવારના બે યુવકોમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. બનાસ નદીના પાણીના પ્રવાહમાં બે યુવાનો ડૂબ્યા હાત. ભારે જયમત બાદ એક યુવાનની લાશ નીકાળી બહાર. સ્થાનિક તરવૈયા અને તંત્રએ મોડી સાંજ સુધી યુવકની લાશ બહાર નીકળી ખસેડાઇ પી.એમ અર્થે. 13 વર્ષીય ઘટાડ નરસિંહભાઈ જ્યોતિભાઈનો મૃતદેહ નદીના પ્રવાહમાંથી મળી આવ્યો. અન્ય એક યુવકની મૃતદેહ ની શોધખોળ કરી શરૂ. બે દિવસમાં 8 લોકો બનાસ નદીમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. 

અગાઉ કાંકરેજના ઉંબરી ગામ પાસે નદીમાં ન્હાવા જતા બે યુવકો ડૂબ્યા હતા. ડીસાના છત્રાલા પાસે નદીમાં આધેડ ડૂબ્યો. આ પછી નદીના પ્રવાહમાં જતા વધુ ત્રણ યુવકો ડૂબ્યા હતા. બનાસનદીમાં બે દિવસ માં કુલ 8 લોકો ડૂબ્યા. તંત્રએ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરી છે.

નદીમાં ઊંડા ખાડા હોવાને કારણે ડૂબી જવાનો ભય રહે છે. તેમ છતાં લોકોએ બેદરકારી દાખવતા છેલ્લા બે દિવસમાં ન્હાવા પડેલા 8 લોકોએ જીવ ગુમાવ્યો. જો કે હજી સુધી માત્ર 2 લોકોના જ મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા હાલ ડીસા બનાસ પુલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Al-Falahના ફાઉન્ડરની મની લોન્ડરિંગ કેસમાં EDએ કરી ધરપકડ, દિલ્હી બ્લાસ્ટ બાદ કાર્યવાહી
Al-Falahના ફાઉન્ડરની મની લોન્ડરિંગ કેસમાં EDએ કરી ધરપકડ, દિલ્હી બ્લાસ્ટ બાદ કાર્યવાહી
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Al-Falahના ફાઉન્ડરની મની લોન્ડરિંગ કેસમાં EDએ કરી ધરપકડ, દિલ્હી બ્લાસ્ટ બાદ કાર્યવાહી
Al-Falahના ફાઉન્ડરની મની લોન્ડરિંગ કેસમાં EDએ કરી ધરપકડ, દિલ્હી બ્લાસ્ટ બાદ કાર્યવાહી
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
lebanon: લેબનાનમાં શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલની એરસ્ટ્રાઈક, 13 લોકોના મોત
lebanon: લેબનાનમાં શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલની એરસ્ટ્રાઈક, 13 લોકોના મોત
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
Embed widget