શોધખોળ કરો

મહેસાણાઃ યુવતી પ્રેમી સાથે કામલીલા કરી રહી હતી ને છ વર્ષનો દીકરો જોઈ ગયો, પુત્રે પિતાને શું કહ્યું ? ઘટનામાં શું આવ્યો કરૂણાંત ?

મહેસાણામાં પ્રેમીએ કરી મહિલાના છ વર્ષના દીકરાની હત્યા. હત્યારા પ્રેમીની પોલીસે કરી ધરપકડ.

મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં બનેલી એક આઘાતજનક ઘટનામાં માતાને પ્રેમી સાથે મજા માણતાં જોઈ ગયેલા 6 વર્ષના પુત્રની પ્રેમીએ હત્યા કરી નાંખી છે. યુવતીનો પતિ બહાર હતો ત્યારે યુવતી પ્રેમી સાથે ખેતરમાં રંગરેલિયાં મનાવતી હતી. માતા અને પ્રેમીને ખેતરમાં રંગરેલિયાં મનાવતાં જોઈ ગયેલા દીકરાએ 12 દિવસ પછી ઘરે આઅવેલા પિતાને કહ્યું હતું કે, મમ્મી અને આપણા વાસના સંજય કાકા મસ્તી કરતા હતા. પતિ આ અંગે પત્નિને કંઈ કહે તે પહેલાં તો પ્રેમીએ પોતાનો ભાંડો ફૂટવાના ડરે બાળકની હત્યા કરી નાંખી છે. આ ઘટનાની વિગત એવી છે કે, જોટાણા તાલુકાના મેમદપુર ગામમાં રહેતા લલિત શકરાજી ઠાકોર વેલ્ડીંગ કામ કરે છે. શનિવારે બપોરે તેમના ઘર આગળ રમી રહેલા તેમનો 6 વર્ષીય પુત્ર જગદીશ એકાએક ગૂમ થઈ ગયો હતો. શોધખોળ બાદ બાળકની લાશ અર્ધનગ્ન હાલતમાં બાલસાસણ તરફ જવાના માર્ગેથી મળી આવી હતી. ગામના જ સંજય ગોપાળજી ઠાકોરે પોલીસને જણાવ્યું હતું કે, ઈકો ગાડીમાં અજાણ્યા શખસો બાળકનું અપહરણ કરી ગયા એ તેણે જોયું હતું. જો કે બાળકના પિતા લલિતજી ઠાકોરે ફરિયાદમાં દાવો કર્યો હતો કે, તેમનો દીકરો જગદીશ પોતાની પત્નિ અને સંજયને રંરગેલિયાં મનાવતાં જોઈ ગયો હતો. બાળક પોતાની માતા અને તેના પ્રેમી સંજયને ગામની સીમમાં કઢંગી હાલતમાં જોઈ ગયો હતો. 12 દિવસ ખંભાત રોકાઈને ઘરે પરત ફરેલા લલિતજીને બે દિવસ પહેલાં દિકરા જગદીશે કહ્યું હતું કે, ગામના ચરામાં મારી મમ્મી અને આપણા વાસના સંજય કાકા મસ્તી કરતા હતા. આ સાંભળી લલિત ઠાકોર ચોંકી ઉઠય હતો પણ પત્નિસાથે આ અંગે ચર્ચા કરે તે પહેલાં જ દીકરાનું અપહરણ થતાં પત્નિ સાથે વાત નહોતી થઈ. પોલીસે સંજયને કડક રીતે પૂછતાં તેણે જગદીશ આ વાત ઘરમાં કહી દેશે તેવા ડરથી તેની હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી. સંજય ઠાકોર જગદીશને ગામ બહાર ખેતરમાં લઈ ગયો હતો અને તેના મોંઢા પર લાત માર્યા બાદ તેનું ગળું દબાવી મોત નીપજાવ્યું હોવાનું બહાર આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....

ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી

Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે

Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'

હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!

Embed widget