શોધખોળ કરો
Advertisement
Patan : વરઘોડામાંથી વરરાજાને લઈને ઘોડો ભાગ્યો, જાનૈયા પાછળ દોડ્યા ને....., વીડિયો વાયરલ
જાનૈયાઓ પણ વરરાજાને લઈ ભાગેલ ઘોડાને પકડવા પાછળ ભાગ્યા હતા. જોકે, ઘોડો વરરાજાને નીચે પાડીને ભાગી ગયો હતો. સદનસીબે વરરાજાને કોઈ ઇજા પહોંચી નથી.
પાટણઃ પાટણ જિલ્લાના ગ્રુપમાં વરરાજાને લઈને ભાગી રહેલા ઘોડાનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. વરઘોડામાં ઘોડા પર બેઠેલા વરરાજાને લઈ ઘોડાએ દોટ મૂકી હતી. ભાગેલ વરઘોડા પર બેઠેલ વરરાજાને બચાવવા લોકોએ પાછળ દોટ મૂકી હતી. વરઘોડામાં જાનૈયાઓ પણ નાચવામાં હતા મશગુલ ત્યારે ઘોડો ભાગ્યો હતો.
જાનૈયાઓ પણ વરરાજાને લઈ ભાગેલ ઘોડાને પકડવા પાછળ ભાગ્યા હતા. જોકે, ઘોડો વરરાજાને નીચે પાડીને ભાગી ગયો હતો. સદનસીબે વરરાજાને કોઈ ઇજા પહોંચી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
દેશ
Advertisement