શોધખોળ કરો
Advertisement
બાયડઃ કૂવામાં યુવતીની લાશ જોઇ છંછેડાયેલા ટોળાએ યુવકને ઘેરી લીધો ને આવી ગઈ પોલીસ, પછી.....
બાયડના પગીયાના મુવાડા ગામે યુવકને ટોળાએ ધેરી લેતા છોડાવવા પોલીસે હવામાં ફાયરીંગ કર્યું હતું. સ્થાનિક યુવતીની લાશ મળતા ટોળાએ યુવક પર હત્યાની આશંકા રાખી ઘેરી લીધો હતો. યુવક પર હુમલાની આશંકાએ પોલીસે યુવકને છોડાવવા ફાયરીંગ કર્યું હતું.
બાયડઃ અરવલ્લી જિલ્લામાં યુવતીની કૂવામાંથી લાશ મળી આવતા સ્થાનિકે ઉશ્કેરાઇ ગયા હતા અને યુવક પર હત્યાની આશંકા રાખીને તેને ઘેરી લીધો હતો. જોકે, આ સમયે જ પોલીસ આવી પહોંચી હતી અને હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરીને લોકોને વિખેર્યા હતા. તેમજ યુવકને ટોળા પાસેથી છોડાવીને પોલીસ સ્ટેશન લઈ જવાયો છે.
આ અંગેની વિગતો એવી છે કે, બાયડના પગીયાના મુવાડા ગામે યુવકને ટોળાએ ધેરી લેતા છોડાવવા પોલીસે હવામાં ફાયરીંગ કર્યું હતું. સ્થાનિક યુવતીની લાશ મળતા ટોળાએ યુવક પર હત્યાની આશંકા રાખી ઘેરી લીધો હતો. યુવક પર હુમલાની આશંકાએ પોલીસે યુવકને છોડાવવા ફાયરીંગ કર્યું હતું. ત્રણ રાઉન્ડ ફાયર કરી યુવક ને છોડાવી સાઠંબા પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. કુવામાં યુવતીના લાશ હોવાને લઈ યુવક પર હત્યાની આશંકા રાખી સ્થાનિકોએ ઘેરી લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement