શોધખોળ કરો
Advertisement
પાટણઃ મંદિર પાસેની અવાવરું જગ્યાએથી મળી યુવકની લાશ, લોહીલૂહાણ હાલતમાં લાશ મળતા ચકચાર
બાલીસણામાં અવાવરું જગ્યાએ યુવકની લાશ પડી હોવાની જાણકારી મળતાં બાલીસણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
પાટણઃ જિલ્લાના બાલીસણા ગામે યુવકની લોહિલૂહાણ હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. બાલીસણા ગામનાં ટીંડેશ્વર મહાદેવ મંદિર પાસેની અવાવરૂ જગ્યાએથી લાશ મળી આવી છે. આ યુવક કોણ છે અને તેણે આત્મહત્યા કરી કે પછી હત્યા કરવામાં આવી તે કશું જ જાણવા મળ્યું નથી. એટલું જ નહીં, આ યુવક કોણ છે, તે પણ જાણી શકાયું નથી.
બાલીસણામાં અવાવરું જગ્યાએ યુવકની લાશ પડી હોવાની જાણકારી મળતાં બાલીસણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ પછી યુવક કોણ છે અને તેની હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા કરી છે, તે તમામ વિગતો સામે આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ
Advertisement