શોધખોળ કરો

Suicide: મહેસાણામાં યુવક-યુવતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા ચકચાર

Suicide: મહેસાણામાં ફરી એકવાર યુવક-યુવતીની ઝાડ સાથે લટકતી લાશ મળી આવી છે. વિસનગર તાલુકાના ઉમતા નજીક યુવક-યુવતીની ઝાડ પર લટકી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

Suicide: મહેસાણામાં ફરી એકવાર યુવક-યુવતીની ઝાડ સાથે લટકતી લાશ મળી આવી છે. વિસનગર તાલુકાના ઉમતા નજીક યુવક-યુવતીની ઝાડ પર લટકી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.  પ્રથમ નજરે ઝાડ સાથે લટકતા યુવક-યુવતીએ આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. વડનગર ઉમતા રોડ ઉપર ખેતરમાં બન્નેએ ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ લીધો હતો. જો કે આ યુવક અને યુવતી કોણ તેની ઓળખ થઈ શકી નથી. હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરી કરી છે.

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા
વધુ એક ગુજરાતીની વિદેશમાં હત્યા કરવામાં આવી છે. સુરતના સચિન ખાતે આવેલ લાજપોર ગામના રહેવાસી 69 વર્ષીય જગદીશ પટેલની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. જગદીશ પટેલ અમેરિકાના સાઉથ કેરોલીન રહેતા હતા અને તેઓ ત્યાં મોટેલના બિઝનેસ સાથે સંકળાયેલ હતાં. ગત રોજ એક શખ્સે જગદીશભાઈની ઓફીસમાં ઘુસીને ફાયરિંગ કર્યું હતું. બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યારો ભાગી છૂટ્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર હત્યારો મોટેલમાં રહેતો હતો અને ભાડાં મુદ્દે માથાકૂટ થતાં હત્યા કરી હોવાનું તારણ છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે અમેરિકામાં કોઈ ગુજરાતીની હત્યા કરવામાં આવી હોય. આ પહેલા પણ અનેક ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવ્યા છે.

અમદાવાદમાં પુત્રની હત્યા કરનાર યુવકને પરિવારે જાહેરમાં રહેંસી નાખ્યો
અમદાવાદમાં ‘ખુન કા બદલા ખુન’ જે ઘટના સામે આવી છે. શહેરના અમરાઈવાડીમાં એક પરિવારે પુત્રની હત્યાનો બદલો લેવા યુવકની જાહેરમાં હત્યા કરી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક નવલેશનો ગેસના બાટલાને લઇ ગત ડિસેમ્બરમાં નટુભાઈ અને તેના પરીવાર સાથે ઝઘડો થયો હતો. આ બબાલમાં નવલેશના પિતરાઈ ગિરિરાજે કિરણ નામના યુવકની હત્યા કરી નાખી હતી. હવે આ અદાવતમાં કિરણના પરિવારે નવલેશની જાહેરમાં ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી છે. આ હત્યામાં કિરણના માતા-પિતા, ભાઈ અને મિત્ર સંડોવાયેલા હોવાનું ખુલાસો થયો છે. હાલમાં અમરાઈવાડી પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 

Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 

Embed widget