શોધખોળ કરો

Rajkot: રાજકોટના બિલ્ડરે વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટ જાણીતા બિલ્ડરેઆપઘાતનો પ્રયાસ કરતા શહેરમાં ચકચાર મચી ગઈ છે.  શહેરના જાણીતા બિલ્ડર જેરામભાઈ કુંડારિયા નામના 70 વર્ષીય બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.  

રાજકોટ: રાજકોટ જાણીતા બિલ્ડરેઆપઘાતનો પ્રયાસ કરતા શહેરમાં ચકચાર મચી ગઈ છે.  શહેરના જાણીતા બિલ્ડર જેરામભાઈ કુંડારિયા નામના 70 વર્ષીય બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.  વ્યાજખોરોના ત્રાસના કારણે તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 

2.40 કરોડના 24 કરોડ ચૂકવ્યા છતાં વ્યાજખોર ઠાકરશી પટેલ દ્વારા વધુ 1 થી 1.5 કરોડની માંગણી કરવામાં આવી રહી હતી.  રાકેશ નથવાણી નામના આરોપી પાસેથી 80 લાખ રૂપિયા 2 ટકા વ્યાજે લીધા હતા જેમાં 2 કરોડ ચૂકવ્યા છતાં આરોપી દ્વારા 50 થી 55 લાખ રૂપિયા માંગવામાં આવતા હતાં.   યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે બંને આરોપીઓ વિરુદ્ધ મની લેન્ડર્સ એક્ટ સહિતની કલમ હેઠળ ફરીયાદ નોંધાઈ છે. 

Unseasonal Rain: ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, પવન સાથે વરસાદથી ખેડૂતોની વધી ચિંતા

ડાંગ જિલ્લાના વાતાવરણમાં આજે પલટો આવ્યો છે. જિલ્લાના મુખ્ય મથક આહવા અને સાપુતારા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ભર બપોરે પવન સાથે વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. અગાઉ પડેલા કમોસમી વરસાદથી પહેલા જ મોટા પ્રમાણમાં પાકને નુકસાન થયું છે, ત્યારે ફરી અચાનક કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી પાંચ દિવસમાં તાપમાન 2 – 3 ડિગ્રી જેટલું વધતાં ગરમીનો અનુભવ થશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી સપ્તાહથી ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે. આગામી 12 થી 16 એપ્રિલ સુધી ગરમીનો પારો 42 થી 44 ડિગ્રી સુધી નોંધાવવાની સંભાવના છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે માર્ચના અંતમાં સક્રિય બન્યું હતું તે હવે નબળું પડી ગયું છે. જેના કારણે ઘણા દિવસોથી યુક્તિઓ રમી રહેલા હવામાનમાં પલટો આવવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં આગામી 5 દિવસ સુધી હવામાન સામાન્ય રહેવાનું છે. જો કે, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના ભાગોમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 7 એપ્રિલે મહારાષ્ટ્ર, વિદર્ભ, તેલંગાણા અને ઓડિશાના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સાથે ઓડિશા અને છત્તીસગઢમાં કરા પડવાની સંભાવના છે. આ સિવાય આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી.

ઉનાળાએ રંગ બતાવ્યો

ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં સ્વચ્છ હવામાનને કારણે ફરી એકવાર ઉનાળાએ પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં પારો 33.5 ડિગ્રીને સ્પર્શ્યો હતો, જેના કારણે લોકોએ બપોરે ગરમીનો અનુભવ કર્યો હતો. જો કે, તે સામાન્ય કરતાં ઓછું રહ્યું. તે જ સમયે, લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું.

ટોપ સ્ટોરી

Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
ઓનલાઈન શાકભાજી મંગાવતા પહેલા સાવધાન! રાજકોટમાં Blinkit સ્ટોરમાં દરોડા પાડતા ખુલ્લી પોલ
ઓનલાઈન શાકભાજી મંગાવતા પહેલા સાવધાન! રાજકોટમાં Blinkit સ્ટોરમાં દરોડા પાડતા ખુલ્લી પોલ
Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું
Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું
રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના, એક જ પરિવારના 3 લોકો ડૂબતાં મૃત્યુ
રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના, એક જ પરિવારના 3 લોકો ડૂબતાં મૃત્યુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Embed widget