શોધખોળ કરો

CMના શહેરના ભાજપ કાર્યકર્તાઓને સી.આર.પાટીલે લીધા આડેહાથ, કહ્યું, કોર્પોરેશનમાં ટિકીટ મળી જશે તેવા ભ્રમમાં ન રહે કોઈ

સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન રાજકોટ પહોંચેલા પ્રદેશ ભાજપ પ્રમુખે રાજકોટના નેતાઓને કોઈ પણ પ્રકારના ભ્રમમાં ન રહેવાની વાત કરી છે સાથે જ પેજ અને બુથ મજબૂત કરવા આહવાન આપ્યું

રાજકોટ: પક્ષનું નેતૃત્વ બદલાતા જ પ્રદેશ ભાજપની કાર્યશૈલીમાં પણ મોટા બદલાવના સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યાં છે. પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ સી.આર.પાટીલની સ્પષ્ટ વક્તા અને આક્રમતાનો પરચો જોવા મળ્યો હતો. હવે ભાજપના એ નેતા અને કાર્યકર્તાઓને મળવા લાગ્યો છે જે જમીન સાથે જોડાયેલા ન હોવા છતાં પણ ચૂંટણીમાં ટીકિટ નક્કી હોવાનું માની બેઠા છે. સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન રાજકોટ પહોંચેલા પ્રદેશ ભાજપ પ્રમુખે રાજકોટના નેતાઓને કોઈ પણ પ્રકારના ભ્રમમાં ન રહેવાની વાત કરી છે સાથે જ પેજ અને બુથ મજબૂત કરવા આહવાન આપ્યું હતું. પાટીલે સ્પષ્ટ કહી દીધું કે, મુખ્યમંત્રીના શહેરના હોવાથી કોર્પોરેશનની ટીકિટ મળી જાય તેવો ભ્રમમાં કોઈ રહે નહીં. આ સાથે જ જૂથ બંધી કરનારા નેતાઓને સી.આર.પાટીલે આડેહાથ લીધા હતાં. જૂથબંધીના સખત વિરોધી એવા સી.આર.પાટીલના નિવેદનોમાં એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે, છેલ્લા કેટલાંક વર્ષોમાં ભાજપમાં જ જૂથબંધી વકરી ચુકી છે. આ સાથે જ મોટા નેતાઓના કુર્તા પકડી સત્તા મેળનારાઓ પર હવે અંકુશ લાગવાનું નક્કી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'

Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ

IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ

IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral

IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો

Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા

Embed widget