શોધખોળ કરો
Advertisement
Morbi Election 2021 Results : પાલિકા અને જિલ્લા-પંચાયતમાં કોને ક્યાં મળી સત્તા? જાણો સંપૂર્ણ પરિણામ
મોરબી જિલ્લાની જિલ્લા-તાલુકા અને નગરપાલિકાના સંપૂર્ણ પરિણામ આવી ગયા છે.
મોરબીઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના લગભગ મોટા ભાગના પરિણામ આવી ગયા છે. મોરબી જિલ્લાની જિલ્લા-તાલુકા અને નગરપાલિકાના સંપૂર્ણ પરિણામ આવી ગયા છે. જે નીચે પ્રમાણે છે.
મોરબી જિલ્લા પંચાયતમાં 24 બેઠક
ભાજપ - 14
કોંગ્રેસ - 10
અપક્ષ -
મોરબી તાલુકા પંચાયતમાં 26 બેઠક
ભાજપ - 19
કોંગ્રેસ - 7
અપક્ષ -
મોરબી નગરપાલિકામાં 52 બેઠક
ભાજપ - 52
કોંગ્રેસ -
અપક્ષ -
વાંકાનેર નગરપાલિકા 28 બેઠક
ભાજપ - 24
કોંગ્રેસ -
બસપા - 4
અપક્ષ -
વાંકાનેર તાલુકા પંચાયતમાં 24 બેઠક
ભાજપ - 13
કોંગ્રેસ - 11
અપક્ષ -
માળિયા નગરપાલિકા 24 બેઠક
ભાજપ - 0
કોંગ્રેસ - 24
અપક્ષ - 0
માળિયા તાલુકા પંચાયત 16 બેઠક
ભાજપ - 10
કોંગ્રેસ - 6
અપક્ષ -
હળવદ તાલુકા પંચાયત 20 બેઠક
ભાજપ - 16
કોંગ્રેસ - 3
અપક્ષ - 1
ટંકારા તાલુકા પંચાયતમાં 16 બેઠક
ભાજપ -9
કોંગ્રેસ - 6
અપક્ષ - 1
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ગાંધીનગર
Advertisement