શોધખોળ કરો
Advertisement
રાજકોટ: સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં જોવા મળ્યો ઘટાડો
રાજ્યમાં થયેલા વરસાદ બાદ મગફળીની આવક શરૂ થતાં તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં છેલ્લા એક અઠવાડીયાની અંદર 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
રાજકોટ: રાજકોટમાં સિંગતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો થયો છે. સિંગતેલના ડબ્બે રૂપિયા 10નો ઘટાડો થયો છે. સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવ ઘટાડામાં હેટ્રિક થતાં ગૃહિણીઓને પણ મોટી રાહત મળી છે. હાલમાં સિંગતલેના ડબ્બાના ભાવ 1800થી 1810 રૂપિયા થયા છે. આગામી દિવસોમાં પણ હજુ ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા છે.
રાજ્યમાં થયેલા વરસાદ બાદ મગફળીની આવક શરૂ થતાં તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં છેલ્લા એક અઠવાડીયાની અંદર 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. હજુ પણ આગામી સમયમાં ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement