શોધખોળ કરો
Advertisement
રાજકોટ: ગોંડલમાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો, અસહ્ય ગરમી બાદ વરસાદી ઝાપટું
રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. અસહ્ય ગરમી બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું.
રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. અસહ્ય ગરમી બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું. ગોંડલમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું.
બોપર સુધી અસહ્ય ગરમી અને બાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. વરસાદથી ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી આંશિક રાહત મેળવી છે.
કચ્છના ભચાઉમાં અમુક ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અચાનક કમોસમી વરસાદ વરસ્યો છે. આમરડી,મોરગર આસપાસના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ થતા ખેડૂતોને મુશ્કેલી થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion