શોધખોળ કરો

Rajkot: ગ્રીન ફિલ્ડ એરપોર્ટની કામગીરી દરમિયાન કયા ધારાસભ્યની પોલીસે કરી અટકાયત ? જાણો શું છે મામલો

રાજકોટના હિરાસર નજીક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ 3040 મીટર લાંબા અને 45 મીટર પહોળા રન-વે સાથે 2500 એકર વિસ્તારમાં નિર્માણ પામશે. આ એરપોર્ટના નિર્માણ પાછળ થનારો રૂ. 2500 કરોડનો ખર્ચ તબક્કાવાર એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે.

રાજકોટઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં હિરાસર નજીક 2500 એકરમાં નવું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બની રહ્યું છે. જેની કામગીરીનો આરંભ થઈ ગયો છે. આ દરમિયાન આજે હિરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટની કામગીરી દરમિયાન ડોશલીઘુના ડેમનો પાળો તૂટ્યો હતો. જેથી સ્થાનિક લોકોએ ધારાસભ્યને રજૂઆત કરતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા .

ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, તાલુકા પંચાયત સભ્ય હરેશભાઈ ઝાપડિયા એરપોર્ટ ઓથોરિટી સાથે વાતચીત કરતાં હતા તે સમયે મામલો બીચક્યો હતો. જેથી એરપોર્ટ ઓથોરિટીએ પોલીસ બોલાવી હતી. જે બાદ રાજકોટ જીલ્લાના બામણબોર પોલીસે તેમની અટકાયત કરી હતી.

Rajkot: ગ્રીન ફિલ્ડ એરપોર્ટની કામગીરી દરમિયાન કયા ધારાસભ્યની પોલીસે કરી અટકાયત ? જાણો શું છે મામલો

રાજકોટના હિરાસર નજીક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ 3040 મીટર લાંબા અને 45 મીટર પહોળા રન-વે સાથે 2500 એકર વિસ્તારમાં નિર્માણ પામશે. આ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થતાં ૨૮૦ થી વધુ મુસાફરોની વહન ક્ષમતા સાથે 5,375 કીલોમીટરના વેગથી ઉડ્ડયન કરી શકે તેવા ‘સી’ પ્રકારના એરબસ [એ 320-200], બોઇંગ [બી 737-900] જેવાં વિમાનોની સુવિધા રાજકોટ મહાનગર સહિત સૌરાષ્ટ્રને મળતી થશે.  આ એરપોર્ટ ઉપર સમાંતર બે ટેક્ષી-વે રહેશે. એટલું જ નહીં એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્ષી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, એમઆરઓ/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થવાની છે.આ એરપોર્ટ 1033 હેકટર જેટલા વિસ્તારમાં નિર્માણ થવાનું છે, તેમાં 1500 એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે ઉપયોગમાં લેવાશે જ્યારે 250 એકરનો ગ્રીન ઝોન હશે. 524 એકર સીટી સાઈડ પેસેંજર સુવિધા માટે અને એવિએશન પાર્ક માટે 250 એકર જમીનનો ઉપયોગ થશે. આ એરપોર્ટના નિર્માણ પાછળ થનારો રૂ. 2500 કરોડનો ખર્ચ તબક્કાવાર એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે.

Rajkot: ગ્રીન ફિલ્ડ એરપોર્ટની કામગીરી દરમિયાન કયા ધારાસભ્યની પોલીસે કરી અટકાયત ? જાણો શું છે મામલો

Cyclone Yaas: ઓડિશામાં થયેલી તબાહીની આ તસવીર છે સાક્ષી

અમદાવાદ મનપાએ વેકસીનેશન સંદર્ભે રાજ્ય સરકાર સાથે કોઈ ચર્ચા કરી તેની માહિતી મારી પાસે નથીઃ નીતિન પટેલ

નવા આઈટી નિયમનો વિરોધ થતાં મોદી સરકારે કરી શું કરી સ્પષ્ટતા, જાણો મોટા સમાચાર

કોરોનાની રસી લેવાથી મોત થશે એવો કરાઈ રહ્યો છે ખોટો દાવો, જાણો શું છે હકીકત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં

હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Karwa Chauth 2024: જો તમે પહેલીવાર કરવા ચોથનું વ્રત કરી રહ્યા છો, તો જાણી લો નિયમો જાણો,ન કરો આ ભૂલ

Navratri 2024 Day 2: આસો નવરાત્રિનો આજે બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા, પૂજા અને મંત્ર

લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....

ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો

Embed widget