શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ કયા સ્વામિનારાયણ સંતનું કોરોનાની સારવાર દરમિયાન થયું મોત?
રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના બોસ સ્વામી અક્ષરનિવાસ પામ્યા છે. તેમની કોરોનાની સારવાર ચાલુ હતી.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના દૈનિક કેસો પણ સતત વધી રહ્યા છે. તેમજ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે, ત્યારે રાજકોટમાં સ્વામિનારાયણ સંતનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે.
રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના બોસ સ્વામી અક્ષરનિવાસ પામ્યા છે. તેમની કોરોનાની સારવાર ચાલુ હતી. નોંધનીય છે કે, ભુપેન્દ્ર સ્વામિનારાયણ મંદિરમાં ત્રણ સંતોને પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને પહેલી ઓક્ટોબર સુધી મંદિર બંધ કરવાની જાહેરાત પણ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement