શોધખોળ કરો

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગ્રેડર અને ખેડૂત વચ્ચે બબાલ, મારી દીધી ખુરશી, વીડિયો વાયરલ

માર્કેટ યાર્ડના કર્મચારીઓ અને મગફળી ખરીદી કેન્દ્રના ગ્રેડર વચ્ચે કોઈ ગેરસમજને લઈને બબાલ થઈ હતી. પરંતું તેમાં બંને પક્ષે સમાધાનનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો અને ઘીના ઠામમાં ઘી પડી જવા પામ્યું હતું.

રાજકોટઃ ગોંડલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં માથાકૂટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં બબાલ થઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અજાણ્યા ખેડૂતને ગ્રેડર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ખુરશી વડે માર મારતા હોવાનું સામે આવ્યું છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં કોઈ અજાણ્યા ખેડૂતને ગ્રેડર સાથે બોલાચાલી અને ગાળાગાળી બાદ ગ્રેડર અને યાર્ડના કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થઈ હોવાની વિગતો સામે આવી હતી. વીડિયોમાં જોવા મળતા દ્રશ્યોમાં લોકોના ટોળામાં ગાળાગાળી સાથે ખુરશી ઉલળતી પણ જોવા મળી હતી. જ્યારે આ બનાવ અંગે માર્કેટ યાર્ડના સતાધીશોના જણાવ્યા મુજબ માર્કેટ યાર્ડના કર્મચારીઓ અને મગફળી ખરીદી કેન્દ્રના ગ્રેડર વચ્ચે કોઈ ગેરસમજને લઈને બબાલ થઈ હતી. પરંતું તેમાં બંને પક્ષે સમાધાનનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો અને ઘીના ઠામમાં ઘી પડી જવા પામ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે

લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાનKheda News | ગુજરાતની સૌથી મોટી પંચાયતની ઘોર બેદરકારીના કારણે 300 જેટલા બાળકો રોગચાળાનો ભોગ બને તો નવાઈ નહીંGujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન

Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન

વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ

Embed widget