શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સૌરાષ્ટ્રની આ પાલિકામાં ભાજપ-કોંગ્રેસ નહીં આ પાર્ટીએ મેળવી સત્તા, જાણો 24માંથી કેટલા મતો મળતા મેળવી સત્તા?
દ્વારકા જિલ્લાની રાવલ નગર પાલિકામાં આજે vppએ સતા સંભાળી છે. Vppએ 24 બેઠાકોમાંથી 12 બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રેસના 4 સભ્યોનું સમર્થન મળતા કુલ 16 બેઠકો સાથે બહુમત સાબિત થઈ છે.
દ્વારકાઃ ગુજરાતમાં આજે નગરપાલિકાઓના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે, ત્યારે દ્વારકા જિલ્લાની રાવલ નગર પાલિકામાં આજે vppએ સતા સંભાળી છે. Vppએ 24 બેઠાકોમાંથી 12 બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રેસના 4 સભ્યોનું સમર્થન મળતા કુલ 16 બેઠકો સાથે બહુમત સાબિત થઈ છે.
પ્રમુખ પદ માટે ડો. મનોજભાઈ જાદવ અને ઉપ પ્રમુખ તરીકે લીલુંબેન વિજયભાઈ સોલંકીની વરણી થઈ છે. આજે યોજાયેલ સામાન્ય સભામાં 16 મતો બહુમતી સાથે સત્તા પર વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ સત્તાની કમાન સંભાળી છે. 24 માંથી 16 મત પ્રમુખ અને ઉપ પ્રમુખ મતો vppના ઉમેદવારને મળતા વિજેતા ઘોષિત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion