શોધખોળ કરો

મોરબીઃ મોડી રાતે સગીરાને રૂમ પર લઈ જઈ યુવકે માણ્યું શરીરસુખ ને પછી.....

ગત 23મી ડિસેમ્બરે રાતે 12 વાગ્યે પણ રાહુલ સગીરાને બાઇક પર બેસાડીને પોતાના રૂમ પર લઈ ગયો હતો અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.

મોરબીઃ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા પર યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સગીરાને તેના ફોટો વાયરલ કરવાની ધાકધમકી આરોપી આવાર-નવાર બાઇક પર લઈ જતો હતો અને તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધતો હતો. આ અંગે સગીરાની માતાએ આરોપી સામે બળાત્કારની ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગેની વિગતો એવી છે કે, આરોપી રાહુલ નારણભાઈ ચૌહાણ 15 વર્ષીય સગીરાને તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેને અવાર-નવાર બાઇક પર લઈ જતો હતો અને તેની સાથે પરાણે શરીર સંબંધ બાંધતો હતો. ગત 23મી ડિસેમ્બરે રાતે 12 વાગ્યે પણ રાહુલ સગીરાને બાઇક પર બેસાડીને પોતાના રૂમ પર લઈ ગયો હતો અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. આ અંગે સગીરાની માતાને જાણ થઈ જતાં તેમણે રાહુલ ચૌહાણ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. તેમજ રાહુલના મિત્ર જયદીપ સગર અને રવિ સગરે મદદગારી કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેસનમાં નોંધાતા પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો

Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો

PM Modi:  દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા

ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

for smartphones
and tablets

વિડિઓઝ

Medanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?Rajkot News । રાજકોટમા ગરમીને લઇ કેવી છે લોકોની હાલત ?, જુઓ અહેવાલGujarat News । રાજ્યમાં હજુ પણ ગરમી વધવાની આગાહી, જુઓ સમગ્ર વિગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
PM Modi:  દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
PM Modi: દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે

IPL 2024: સતત બે હાર બાદ મુંબઈ માટે આવ્યા ખરાબ સમાચાર, સૂર્યકુમાર હજુ ટીમ સાથે નહીં જોડાય

Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ

Embed widget