શોધખોળ કરો

કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ જ નહી અન્યને પણ બેઅસર કરવામાં કારગર છે આ ટેકનિક, જાણો વિસ્તારથી

કોરોનાના  ઓમિક્રૉન વેરિએન્ટ વિશ્વભર માટે મુશ્કેલીઓનું કારણ બન્યું છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરના મહિનાઓમાં એક વાર લાગતું હતું કે વાયરસ ખતમ  થઈ ગયો છે,  નવો વેરિએન્ટ પહેલાની સરખામણીમાં ઘણી ઝડપથી લોકો સંક્રમિત કરી  રહ્યો છે.

કોરોનાના  ઓમિક્રૉન વેરિએન્ટ વિશ્વભર માટે મુશ્કેલીઓનું કારણ બન્યું છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરના મહિનાઓમાં એક વાર લાગતું હતું કે વાયરસ ખતમ  થઈ ગયો છે,  નવો વેરિએન્ટ પહેલાની સરખામણીમાં ઘણી ઝડપથી લોકો સંક્રમિત કરી  રહ્યો છે. તે નિશ્ચિતપણે ચિંતાજનક સ્થિતિ છે. આગામી 2-3 મહિનાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે, બધા દેશોને ઓમિક્રૉનને રોકવા માટે  કડક પગલાં લેવાની જરૂર છે.

ખાસ એન્ટીબોડીની ઓળખ

એક્સપર્ટનો દાવો છે કે, ઓમિક્રોન  કોરોનાના ડેલ્ટા વેરિએન્ટની સરખામણીમાં વધુ  સંક્રમક છે,નેચર જર્નલમાં પ્રકાશિત અધ્યનમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે.જે એન્ટીબોડીની ઓળખ કરાઇ છે તે કોરોનાના તમામ વેરિન્યટના તે હિસ્સાને ટારગેટ કરીને બેઅસર કરી શકે છે. જે વાયરસના મ્યુટેશન દરમિયાન પરિવર્તિત નથી થતાં, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ શોધના આધાર પર વેક્સિન અને એન્ટીબોડી ઉપચારને ડિઝાઇન કરવામાં મદદ મળશે,. જે ન માત્ર ઓમિક્રોન પરંતુ ભવિષ્યમાં સામે આવનાર વેરિન્ટ સામે પણ રક્ષણ આપવામાં પ્રભાવી હશે.

વૈજ્ઞાનિકો શું કહે છે

યુનિવર્સ ઑફ વૉશિંગ્ટન સ્કૂલ ઑફ મેડિસિનમાં એસોસિયેટ પ્રોફેસર ડેવિડ વેસ્લર કહે છે કે, આ અભ્યાસ દરમિયાન જોયું કે,  વાયરસના સ્પાઇક પ્રોટિનનાં સાઇટ્સ ટારગેટ કરવાનાર  એન્ટીબૉડીઝને ટૉરગેટ કરીને તેને  આગળ વધારવામાં સફળતા મેળવી છે. જેમકે ઓમિક્રોન વેરિયન્ટના સ્પાઇક પ્રોટીનમાં 37 ક ઓમિક્રૉન મ્યુટેશનો વિશે જાણ થઇ છે. જે વધુ સંક્રામક અને માનવ કોશિકામાં સરળ રીતે પ્રવેશ કરવા માટે સક્ષમ  છે.

અધ્યયનનું તારણ શું છે

અધ્યયનના શોધના અભ્યાસના સંદર્ભમાં સૌથી પહેલા તે જાણવાની કોશિશ કરી કે, કોશિકાની ઉચ્ચ સ્તર પર પ્રોટીન કે સારી રીતે બાઇન્ડિંગમાં અલગ-અલગ વૈરિએન્ટના સ્પાઇક પ્રોટીન કેટલા સક્ષમ થઇ શકે છે? આ પ્રોટીનને એન્જીયોટેન્સિન બોર્ડિંગ એન્જાઈમ -2 (એસઈઈ 2) રિસેપ્ટર કહે છે.  શોધકર્તાએ જોયું કે, મહામારીની શરૂઆતમાં સામે આવેલા વાયરસમાં જોવા મળતાં સ્પાઇક પ્રોટીનની તુલનામાં ઓમિક્રોનાના સ્પાઇક પ્રોટીન તેનાથી 2.4 ગણા સારી રીતે બાઇડિંહમાં સક્ષમ છે. તેનો અર્થ છે કે,. કોરોનાનું આ વેરિયન્ટ પડકાર રૂપ હોઇ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
Embed widget