શોધખોળ કરો

Surat: સુરતમાં રફતારનો કહેર, દારુના નશામાં કાર ચાલકે બાઈકને ટક્કર મારતા બે લોકો ઈજાગ્રસ્ત, એકની હાલત ગંભીર

સુરતના ડિંડોલી વિસ્તારમાં દારૂના નશામાં ધૂત કારના ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી બાઈકને અડફેટે લેતા બેને ઈજા પહોંચાડી છે જે પૈકી એકની હાલત ગંભીર છે.

સુરત: સુરતના ડિંડોલી વિસ્તારમાં દારૂના નશામાં ધૂત કારના ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી બાઈકને અડફેટે લેતા બેને ઈજા પહોંચાડી છે જે પૈકી એકની હાલત ગંભીર છે.આ ઘટનામાં ડિંડોલી પોલીસે કાર ચાલક આરોપી જયસુખ હડિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Surat: સુરતમાં રફતારનો કહેર, દારુના નશામાં કાર ચાલકે બાઈકને ટક્કર મારતા બે લોકો ઈજાગ્રસ્ત, એકની હાલત ગંભીર

સુરત ડિંડોલી વિસ્તારમાં રફતારનો કહેર જોવા મળ્યો છે.  આરોપી જયસુખ હડિયા અકસ્માત સર્જી ફરાર થાય તે પહેલા જ લોકોએ તેને ઝડપી પાડ્યો છે. આરોપીને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે.  કાર ચાલકે સુરતના ડિંડોલી વિસ્તારમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બાઈકને અડફેટે લેતા  ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કારમાં દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસ આ બાબતે વધુ તપાસ હાથ ધરી રહી છે. 

Surat: સુરતમાં રફતારનો કહેર, દારુના નશામાં કાર ચાલકે બાઈકને ટક્કર મારતા બે લોકો ઈજાગ્રસ્ત, એકની હાલત ગંભીર

ક્રેટા કારમાંથી નાની બોટલમાંથી દારૂ મળ્યો

સુરતના ડિંડોલી વિસ્તારમાં દારૂના નશામાં ધૂત યુવકે મોપેડ સવારને અડફેટે લીધા હતાં. ક્રેટા કારના ચાલકે નશામાં પૂરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત  સર્જ્યો  હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોને અડફેટે લીધા હતાં. બે લોકોને સામાન્ય ઇજા પહોંચી છે જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. પોલીસની તપાસમાં ક્રેટા કારમાંથી નાની બોટલમાંથી દારૂ પણ મળી આવ્યો હતો. કારના ચાલકને લોકોએ ઝડપી ડીંડોલી પોલીસના હવાલે કર્યો હતો.આ ઘટનાની જાણ થતાં ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Surat: ગરબા રમતા રમતા ઢળી પડ્યો 21 વર્ષીય યુવક, હાર્ટ અટેકના કારણે થયું મોત

રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે મોત થયાની વધુ એક ઘટના બની હતી. સુરતના સુરતના પલસાણાના બગુમરા ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન ગરબા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. દરમિયાન દર્શન જયેશભાઇ રાઠોડ નામનો 21 વર્ષીય યુવક ગરબા રમતા રમતા ઢળી પડ્યો હતો. બાદમાં યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે યુવકને સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્યુ હતું. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
Embed widget