શોધખોળ કરો

Central Agency: દેશ વિરોધી ગતિવિધિઓની હિંટ મળતા ગુજરાતમાં સેન્ટ્રલ એજન્સીઓએ નાખ્યા ધામા

Central Agency: ગુજરાતમાં અચાનક સેન્ટ્રલ એજન્સીઓએ ધામા નાખતા લોકોમાં કુતુહલ સર્જાયું છે. ભરુચ,સુરત અને નવસારીમાં એજન્સીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

Central Agency: ગુજરાતમાં અચાનક સેન્ટ્રલ એજન્સીઓએ ધામા નાખતા લોકોમાં કુતુહલ સર્જાયું છે. ભરુચ,સુરત અને નવસારીમાં એજન્સીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. ભરૂચમાં NIA, ગુજરાત ATS અને સેન્ટ્રલ IBની ટીમોએ ધામા નાખ્યા છે. આમોદ અને કંથારીયામાં રહેતા પિતા -પુત્રની પૂછપરછ કરવામાં આવી રહી છે. આમોદના મૌલાના અમીન અને તેના પિતાની પૂછપરછ શરૂ કરાઇ છે. ઇન્ટરનેશનલ કોલ ટ્રેસિંગના આધારે એજન્સીઓ સવારે 5 વાગ્યાથી ભરૂચને ધમરોળી રહી છે. હૈદરાબાદમાં દેશ વિરોધી ગતિવિધિઓ તપાસ દરમ્યાન હિંટ મળતા એજન્સીઓ ભરૂચ દોડી આવી હતી. આ ઉપરાંત કેટલાક ઉર્દુ સાહિત્યની પણ તપાસ શરૂ કરાઇ છે.

 આ નવસારી જિલ્લામાં પણ એનઆઇએની ટીમ તપાસ શરુ કરી છે. જિલ્લાના ડાભેલ ગામે શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી હોવાની માહિતી મળી છે. અમદાવાદમાં શંકાસ્પદ પ્રવુતિ સાથે સંળાયેલા હોવાની બાતમીના આધારે પૂછપરછ કરવામાં આવી છે. મૂળ અમદાવાદના અને ડાભેલ ગામે રહેતા ઈસમની પૂછપરછ કરવામાં આવી છે.

NIA અને ATSની ટીમે સુરતમાં ધામા

NIA અને ATSની ટીમે સુરતમાં ધામા નાખતા ફફડાટ ફેલાયો છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં ટીમ તપાસ કરવા પહોંચી છે.  એક યુવકને પૂછપરછ માટે ઉઠાવ્યો હોવાની વાત સામે આવી છે. જલીલ નામના યુવકની પુછપરછ કરવામાં આવી છે. કર્ણાટક અને તામિલનાડુમાં પકડાયેલ આરોપીની પૂછપરછમાં સુરતના આ યુવકનું નામ ખુલ્યું હોવાની વાત સામે આવી છે. આ યુવક સૈયદપુરા વિસ્તારના મહંમદ પેલેસના બીજા માળે રહેતો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર યુવકનું નામ જલીલ છે. 

 દારુ ન મળતા યુવકનું મોત
બોટાદમાં થયેલા કેમિકલ કાંડ બાદ પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં કડક તપાસ શરૂ કરવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં દેશી દારુના અડ્ડા પર કાર્યવાહી કરવામાં આવી છે. જેના કારણે દારુના બંધાણીઓ પરેશાન થઈ રહયા છે. હવે વાત સામે આવી છે કે, સુરતના પાંડેસરામાં દારૂ નહીં મળતા એક યુવકનું મોત થયું છે. 35 વર્ષીય શ્યામ નામદેવ કાલખેરનું મોત દારુ ન મળવાથી થયું છે. મૃતક પાંડેસરા પ્રેમનગરનો રહેવાસી છે. છેલ્લા 5 દિવસથી દારૂ ન મળતા યુવકનું મોત થયું હોવાની વાત પરિવારે કરી છે. આ અંગે પરિવારનું કહેવું છે કે, દારૂ ન મળતા યુવક મગજથી અસ્થિર જેવી હાલતમાં આવી ગયો હતો. કોઈ મારવા આવે છે એમ ભ્રમમાં આવી ભાગમ ભાગ કરતો હતો. આજે યુવકને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જો કે, તેને બચાવી શકાયો ન હતો. યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
RR vs KKR: રાજસ્થાન સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
Kunal Kamra: યુટ્યુબ પરથી ડિલીટ થઈ શકે છે કુણાલ કામરાનો 'નયા ભારત' વીડિયો, ટી-સીરીઝે કોપીરાઈટનો કર્યો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Embed widget