શોધખોળ કરો
Advertisement
સુરતમાં કોરોનાના બેકાબૂઃ બપોર સુધીમાં જ નોંધાયા નવા 121 કેસ, જાણો વિગત
આજે સુરત શહેર અને ગ્રામીણ વિસ્તારમાં બપોર સુધીમાં જ નવા 121 કેસ નોંધાયા છે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ હાલ, સુરતમાં છે, ત્યારે આજે સુરત શહેર અને ગ્રામીણ વિસ્તારમાં બપોર સુધીમાં જ નવા 121 કેસ નોંધાયા છે. આ 121 કેસમાંથી શહેરમાં 91 અને ગ્રામ્યમાં 30 કેસ નોંધાયા છે. આજે નોંધાયેલા નવા કેસો સાથે શહેરમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 8604 થઈ ગઈ છે. જ્યારે શહેરમાં કુલ 387 લોકોના મોત થયા છે.
જિલ્લાના કુલ 1801 પોઝિટિવ કેસ થયા છે. તેમજ જિલ્લામાં કુલ 58 મોત થયા છે. આમ, સુરત શહેર જિલ્લાના ટોટલ પોઝિટિવ કેસ 1,0045 થઈ ગયા છે. તેમજ સુરત શહેર સહિત ગ્રામિણ મોતની સંખ્યા 445 થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement