શોધખોળ કરો

સુરતના કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં ખુલી ગઈ ઓફિસો, જાણો પછી શું થયું?

મહિધરપુરા હીરા બજારમાં મંજૂરી ન હોવા છતાં સંચાલકોએ ઓફિસો ખોલી નાંખી હતી. સ્થાનિક પોલીસે તમામને ઓફિસની બહાર કાઢી ઓફિસ બંધ કરાવી હતી.

સુરતઃ મુખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉન-4માં ગુજરાતમાં અનેક વેપાર-ધંધા શરૂ કરવાની છૂટછાટ આપવામાં આવી છે. જોકે, આ માટે કન્ટેઇન્મેન્ટ અને નોન કન્ટેઇન્મેન્ટ ઝોન એમ બે ભાગ પાડવામાં આવ્યા છે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ સિવાયની તમામ પ્રવૃત્તિ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ધંધા-વેપારમાં છૂટછાટ આપવામાં આવી છે. જોકે, સુરતમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આજે ઓફિસો ખુલ્લી ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે મહિધરપુરા હીરા બજારમાં મંજૂરી ન હોવા છતાં સંચાલકોએ ઓફિસો ખોલી નાંખી હતી. સ્થાનિક પોલીસે તમામને ઓફિસની બહાર કાઢી ઓફિસ બંધ કરાવી હતી. મહિધરપુરા હીરા બજાર રેડ ઝોનમાં છે, ત્યારે ઓફિસો બંધ કરાવવામાં આવી હતી. નોંધનીય છે કે, બે દિવસ પહેલા સુરતના કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સવારથી મોબાઇલની દુકાનો ખોલી દેવામાં આવી હતી. જોકે, આરોગ્ય વિભાગના ધ્યાને આ વાત આવતાં તેમણે તમામ દુકાનો બંધ કરાવી હતી. તેમજ દુકાનદારોને દંડ પણ ફટકાર્યો હતો. માત્ર નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં જ દુકાનો ખોલવાની છૂટ હોવાથી આ દુકાનો બંધ કરાવવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Embed widget