શોધખોળ કરો

સુરતઃ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં લાગી આગ, કારખાનામાં સૂતેલા બે કામદારોના મોત

સાડીનું રોલ પોલીસ કરતા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા બે કામદારોના મોત. કામદારો આગને કારણે અંદરથી લોક ન ખોલી શકતા થયા મોત.

સુરતઃ પુણા ગામની ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં મોડી રાત્રે આગ લાગી હતી, જેમાં બે લોકોના મોત નીપજ્યાં છે. આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી ત્યારે બે લોકો કારખાનાને અંદરથી લોક મારીને સૂતા હતા. આ રામદેવ ડેપોમાં સાડી રોલ પોલીસનું કામ ચાલતું હતું ત્યારે રોલ પોલીસના મશીનમાં મોડી રાત્રે આગ લાગી હતી. આ આગમાં રાધેશ્યામ ગરવાલ (ઉં.વ.30, મ.પ.) અને માયારામ મકવાણા(ઉં.વ.25, મ.પ્ર) નામના કામદારોના મોત નીપજ્યાં છે. ફાયર વિભાગને ફેક્ટરીમાંથી 7 જેટલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા છે. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટોપ સ્ટોરી

Kidnapping Case: સુરતમાં હચમચાવતી ઘટના, અપહરણ કરી યુવકને થાંભલે બાંધી ઢોર માર મારતા મોત, એક ઈજાગ્રસ્ત

દિયર-ભાભીના આડા સંબંધનો કરુણ અંજામ, પતિની હત્યાનો આરોપ

સુરતમાં ચોંકાવનારી ઘટના! ચાલુ લક્ઝરી બસમાંથી પટકાયું માસૂમ બાળક

Surat | સુરતમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ, ચાલુ કારમાં ફટાકડા ફોડી મચાવ્યો આતંક 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nvidiaના પૂર્વ CEO જેન્સેન હુઆંગના રાજીનામા બાદ ત્રીજા અફેયર સાથે થયા કેટલાક ચોંકાવનારા ખુલાસા

'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા

Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ

બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ

કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'

PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ

દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ

Embed widget