શોધખોળ કરો

Surat : કયા યુવા મહિલા નેતા બની શકે છે મેયર? જાણો કોના કોના નામ છે ચર્ચામાં?

સુરતના મેયરપદ માટે સૌથી વધુ શક્યતા યુવા મહિલા નેતા હેમાલી બોઘાવાલાની છે. આ ઉપરાંત દર્શિની કોઠિયાનું નામ પણ મેયર માટે ચાલી રહ્યું છે. જોકે, ભાજપ કોને મેયર બનાવે છે તે જોવાનું રહ્યું.

સુરતઃ ગુજરાતમાં યોજાયેલી 6 મનપાની ચૂંટણીમાં ભગવો લહેરાયો છે, ત્યારે હવે આ તમામ મનપામાં કોણ મેયર બનશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. સુરત કોર્પોરેશનમાં ભાજપે 120માંથી 93 બેઠકો કબ્જે કરી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ સુરત કોર્પોરેશનમાં 27 બેઠકો મેળવી છે. સુરત કોર્પોરેશનમાં આ વખતે મહિલા મેયર બનશે. સુરતના મેયરપદ માટે સૌથી વધુ શક્યતા યુવા મહિલા નેતા હેમાલી બોઘાવાલાની છે. આ ઉપરાંત દર્શિની કોઠિયાનું નામ પણ મેયર માટે ચાલી રહ્યું છે. જોકે, ભાજપ કોને મેયર બનાવે છે તે જોવાનું રહ્યું. Surat : કયા યુવા મહિલા નેતા બની શકે છે મેયર? જાણો કોના કોના નામ છે ચર્ચામાં? અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપની ફરીથી સત્તા આવતાં જ હવે કોણ મેયર બનશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. અમદાવાદ કોર્પોરેશનના નવા મેયર હિમાંશુ વાળા અથવા તો ચંદ્રકાંત ચૌહાણ બને તેવી શક્યતા છે. જોકે, મેયરનું નામ જાહેર થાય પછી જ ખબર પડશે કે, કોના પર કળશ ઢોળાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

Embed widget