શોધખોળ કરો

સુરતઃ બિઝનેસમેને ભાગીદારની બહેન સાથે માણ્યું શરીર સુખ, મિત્રને પણ યુવતીના ઘરે યુવતી સાથે મજા કરવા લઈને ગયો ને....

સુરતમાં કાપડના વેપારીને ભાગીદારીમાંથી છૂટો કરવાની ધમકી આપી યુવકે ભાગીદારની બહેન સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા

સુરતઃ સુરતમાં કાપડના વેપારીને ભાગીદારીમાંથી છૂટો કરવાની ધમકી આપી યુવકે ભાગીદારની બહેન સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. એ પછી તેણે યુવતીને તેના મિત્ર સાથે પણ સબંધ રાખવા દબાણ કરતાં યુવતીએ હવસખોર ભાગીદાર તથા તેના મિત્ર એમ  બે વ્યક્તિ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વરાછા હીરાબાગ વિસ્તારમાં રહેતી રાજસ્થાની પરિણીત યુવતીએ તેના ભાઇ સાથે રીંગરોડની એન.ટી.એમમાં કાપડનો વેપાર કરતા ભાગીદાર ભોજરાજ મહેશ્વરી (રહેભટારઅને તેના મિત્ર વિરૂધ્ધ બળાત્કાર અને છેડતીની ફરિયાદ નોંધાવી છે2017માં માર્કેટમાં કામ કરતી વખતે યુવતીના ભાઈનો પરિચય ભોજરાજ સાથે થયો હતો અને બંનેએ ભાગીદારીમાં કાપડનો દુકાન શરૂ કરી હતી. યુવતીનો પતિ દિવસે કડોદરા ખાતે ડાઇંગ મીલમાં નોકરી કરવા જતી ત્યારે યુવતી ભાઈને ટિફીન આપવા માર્કેટ જતી હોવાથી ભોજરાજ સાથે પરિચય થયો હતોયુવતીના ભાઈ સાથે અનેક વાર  મોબાઇલ પર સંપર્ક ન થાય ત્યારે કોલ કરવા માટે ભોજરાજે યુવતીનો મોબાઇલ નંબર લઇ પરિચય વધાર્યો હતો. એક દિવસે ભોજરાજ કામના બહાને યુવતીના ઘરે ગયો હતો. યુવતી ઘરે એકલી હતી. તેની  એકલતાનો લાભ લઇ તેણે શરીર સબંધ બાંધવાની માંગણી કરી હતી પણ યુવતીએ ઇન્કાર કરતા ભોજરાજે શરીર સબંધ નહીં બાંધે તો તેના ભાઇને ધંધામાંથી છૂટો કરવાની ધમકી આપી શરીર સંબંધ બાંધીને શારીરિક સુખ માણ્યું હતું. થોડા દિવસ પછી  ભોજરાજ તેના મિત્ર સાથે યુવતીના ઘરે ગયો હતોભોજરાજ કામના બ્હાને અડધો કલાકમાં આવું છું એમ કહી નીકળી ગયો પછી ભોજરાજના મિત્રે યુવતી સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ ઇન્કાર કરતા મિત્રે કહ્યું હતું કે,  ભોજરાજ ચાલે અને હું નહીં ચાલુ ? યુવતીએ તરત જ ભોજરાજને ફોન કરી બોલાવ્યો હતો અને બંનેને ખખડાવીને કાઢી મૂક્યા હતા. આ વાતની જાણ થતાં પતિ તરછોડી દેશે તેવા ડરથી મીનાએ ભોજરાજના કૃત્યની જાણ કરી ન હતી  પરંતુ   તેની નાની બહેનને જાણ કરી હતી ભોજરાજે મીનાની નાની બહેનનો મોબાઇલ નંબર મેળવી તેને પણ ધાક-ધમકી આપી શરીર સબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો  ભોજરાજે માર્કેટમાં પોતાના યુવતી સાથે શરીર સબંધ હોવાન અને  તેમની પાસેથી પૈસા પણ લીધા હોવાની વાતો કરવાનું શરૂ કરી દીધું હતુંયુવતીના ભાઇ અને પતિને આ વાતની જાણ થતાં પતિએ યુવતીને ઘરમાંથી કાઢી મૂકતા છેવટે તેણીએ ભોજરાજ અને તેના મિત્ર વિરૂધ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં બળાત્કાર-છેડતીની ફરિયાદ નોંધાવી છે .

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
Embed widget