શોધખોળ કરો

વલસાડઃ પ્રતિબંધ છતાં ચાલું હતું ટ્યુશન ક્લાસ, પછી શું થયું? જાણો વિગત

ખાનગી ટ્યુશન કલાસીસ પર પારડી પોલીસે રેડ કરી હતી. તેમજ કોરોનાના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.

વલસાડઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે હાલ, સ્કૂલ-કોલેજો અને ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીઓને બોલાવીને શૈક્ષણિક કાર્ય પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં એક ખાનગી ટ્યુશન ચાલી રહ્યું હતું. ખાનગી ટ્યુશન કલાસીસ પર પારડી પોલીસે રેડ કરી હતી. તેમજ કોરોનાના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ તમામ શાળા અને ટ્યુશન કલાસ બંધ રાખવાનો આદેશ છે. ત્યારે ધોરણ-11ના એકાઉન્ટ અને સ્ટેટ વિષયના કલાસ ચલાવાઇ રહ્યા હતા. પારડીના કિલ્લા પારડી સ્થિત નવજીવન સોસાયટીમાં પોતાના ઘરેજ ટ્યુશન કલાસ ચલાવતા શિક્ષક વિરુદ્ધ પારડી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ટોપ સ્ટોરી

બારડોલીમાં હચમચાવતી ઘટના! શ્રમજીવી પરિવારને નહેરમાં ફેંક્યાનો આક્ષેપ, માતા-પિતા સહિત 3નાં મોત

Surat News:નાસીરનગર ડિમોલિશન અસરગ્રસ્તોને નહીં મળે વૈકલ્પિક આવાસ, નિર્ણય મંજૂર

દેવદિવાળીએ સુમુલ ડેરીની પશુપાલકોને ભેટ, દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.50નો વધારો

Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 2 બાળકો જ બસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે ન આપ્યું આદર્શ શિક્ષણ
Rajkot Video: રાજકોટમાં ભરબજારે ASI અને પોલીસ પુત્ર વચ્ચે બબાલ, વીડિયો જોઈ ચોંકી જશો
Jyotirnath Maharaj: શંકરાચાર્યના નિવેદનને જ્યોતિર્નાથ મહારાજનું સમર્થન, જુઓ શું કહ્યું?
Amit Shah: 6 વર્ષ બાદ BJP અને અકાલી દળ ફરી એકસાથે! અમિત શાહે કરી ગઠબંધનની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!

અમદાવાદ ફ્લાવર શો જોવા જવું મોંઘું પડશે! ટિકિટના ભાવમાં કેટલો વધારો થવાની શક્યતા?

નોકરીયાતો માટે મોટા સમાચાર! હવે PFની રકમ હપ્તામાં ઉપાડી શકાશે, ટેક્સમાં પણ રાહતની તૈયારી

અમેરિકાની જાસૂસી એજન્સી CIA પર મોટો સાયબર હુમલો, હેકર્સે ડેટાબેસમાં કરી ઘૂસણખોરી

IPL Auction 2027: આર્યવીર સેહવાગ, મોહિત ઉલવાએ IPL ઓક્શન માટે કરાવ્યું રજિસ્ટર, જાણો શું છે બેસ પ્રાઈઝ?

Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ફોડશે 'ટેરિફ બોમ્બ'? શું ભારત-ચીન પર થશે અસર

Ketu Gochar 2026: 18 મહિના સુધી આ રાશિના જાતકો પર થશે ધનનો વરસાદ, કેતુ કરશે માલામાલ!

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, આ દિવસથી શરૂ થશે મગની ટેકાના ભાવે ખરીદી

Embed widget