શોધખોળ કરો
Advertisement
સુરતમાં કોર્પોરેટરની હાજરીમાં જ લોકો વચ્ચે સર્જાયા મારામારીના દ્રશ્યો
સુરતના ભેસ્તાન વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટરની હાજરીમાં જ મારા મારીની ઘટના બની હતી. ગેરકાયદે પાણીનું કનેક્શન કરવા આવેલા અધિકારીઓ સામે બબાલ થઈ હતી અને ત્યાર બાદ સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે મારા મારીના દ્રશ્યો સર્જાયા હતા.
સુરતઃ સુરતના ભેસ્તાન વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટરની હાજરીમાં જ મારા મારીની ઘટના બની હતી. ગેરકાયદે પાણીનું કનેક્શન કરવા આવેલા અધિકારીઓ સામે બબાલ થઈ હતી અને ત્યાર બાદ સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે મારા મારીના દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસ અને મનપાના અધિકારીઓ ગેરકાયદે પાણીનું કનેક્શને કાપવા માટે પહોંચ્યા હતાં. સતિશ પટેલના લોકો દ્વારા સર્વિસ સ્ટેશનના માલિક દિપક સાથે બબાલ કરી હતી તેવું સ્થાનિકોનું કહેવું છે. જોકે, સતિશ અને દિપકના લોકો આમને સામને આવી ગયા હતા ત્યાર બાદ મારા મારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. સમગ્ર બબાલ બાદ મનપાના અધિકારીઓએ પાણીનું કનેક્શન કાપી નાખ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion