શોધખોળ કરો

Navsari : PM મોદીએ નિરાલી મલ્સિટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું, કહ્યું, નિરાલીને આ હોસ્પિટલ એક શ્રદ્ધાંજલિ છે

આજે ગુજરાતની મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદીએ નિરાલી મલ્સિટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે  અનિલભાઈને વડાપ્રધાને જન્મદિવસ દિવસની શુભેચ્છા આપી.

નવસારીઃ આજે ગુજરાતની મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદીએ નિરાલી મલ્સિટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે  અનિલભાઈને વડાપ્રધાને જન્મદિવસ દિવસની શુભેચ્છા આપી. આજે દક્ષિણ ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે  અનેક સુવિધાઓ મળશે. નિરાલીને આ હોસ્પિટલ એક શ્રદ્ધાંજલિ  છે. અન્ય લોકોને આવા કોઈ દિવસ જોવા ન મળે. નવસારી અને આસપાસ ના લોકો માટે ફાયદાકારક થશે.

ગરીબની ચિંતા ઓછી કરવા અને બધા માટે ઉપલબ્ધ કરાવવી જરૂરિયાત છે. ગુજરાતમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારી બની છે. મુખ્યમંત્રી હતા એ દરમિયાન આયોગ્ય સુવિધા સુધારવાની શરૂઆત કરી હતી. વિવિધ યોજનાઓ થકી 40 લાખ થી વધુ લોકો વિનામૂલ્યે સારવાર લઈ ચૂકયા છે. પાછા 20 વર્ષ માં ગુજરાતનું હેલ્થ ઇન્ફ્રાષ્ટ્રકચ સુધી ગયું છે.  ગુજરાતમાં આજે સરકારી હોસ્પિટલોમાં કેન્સર જેવી બીમારી ના સારવારની સુવિધા ઉપલબ્ધ છે.  અમદાવાદમાં કિડની ઇન્સ્ટિટ્યૂટના  હજી આધુનિક બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે એમાં બેડ સંખ્યામાં પણ વધારો થશે.  ડાયાલિસિસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે અભિયાન ખૂબ જોર માં ચાલી રહ્યું છે.  ચિરંજીવી યોજના થકી ૧૪ લાખ મહિલાઓએ લાભ લીધો.જૂની 108 એમ્બ્યુલન્સને ખિલખિલાટ રથમાં ફેરવી કરવામાં આવી. રાજકોટમાં એમ્સ જેવી સંસ્થાન બની રહી છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આજે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા છે. ગુજરાત ગૌરવ સંમેલનમાં સ્થાનિક નેતાઓ અને મંત્રીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોદીએ કહ્યું કે, 5 લાખ લોકો આજે સભામાં હાજર છે. ઉનાઈ માતાને નમન કરી આપ સૌનો આભાર માનું છું. ભુપેન્દ્ર પટેલ અને સીઆર ની જોડી આજે કામ કરી રહી છે.  જે મુખ્યમંત્રી સમયે હું ન કરી શક્યો એ મારા સહયોગીઓ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના કરોડો લોકોનું જીવન આસાન બનાવવામાં આવશે. વીજળી પાણી સડક તમામ સુવિધા આપવામાં આવશે. આ બધી વિકાસ યોજનાને લઈ ગુજરાતના લોકોને અભિનંદન આપું છું. 8 વર્ષ પહેલા તમે લોકોએ ચૂંટી મને દિલ્લી મોકલ્યો હતો. આજે 8 વર્ષમાં સરકારે તમામ લોકો માટે કામ કર્યા છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, સૌથી વધુ સમય સરકાર ચલાવી તેઓએ વિકાસ કર્યો જ નથી. વિકાસના કામ માટે મહેનત કરવી પડે છે. 8 વર્ષમાં વીજળી, આવાસ, ગેસ સિલિન્ડર શુદ્ધ પીવાનું પાણી આપવામાં સફળ થયા છે. ટીકાકરણ કરવા માટે લોકોને દૂર સુધી જવું પડતું.  સરકાર લોકો સુધી પહોંચી.સૌનો સાથ સૌનો વિકાસ ને ધ્યાને રાખી ગરીબ કલ્યાણના કામો કર્યા છે. કોઈપણ ગરીબ કોઈ યોજનાના લાભ થી છૂટે નહીં તે ધ્યાન રાખવાની છે. આદિવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો.

ચીખલી આવીએ ત્યારે જૂની યાદ તાજી થાય. હું પહેલા આવ્યો ત્યારે આટલા દિવસ ચીખલી માં રહ્યો પણ ભુખા રહેવાની નોબત ન પડી. આજે આદિવાસી સમાજ પર્યાવરણ નું રક્ષણ કરનારા છે. ભૂતપૂર્વ કોંગ્રેસ ના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી ના ગામ માં પાણી ની ટાંકી ન હતી. મેં આવી પાણી ની ટાંકી બનાવી હતી. આજે મને આનંદ છે 3000 કરોડ ના કામ કર્યા. વિરોધી ઓને એવું લાગે ચૂંટણી આવી એટલે કામો કરે છે. મારી ચુનોતી છે કે એક અઠવાડિયુ બતાવો જેમાં વિકાસ ના કામો ન થતા જોય. આતો 200 માળ ઉપર પાણી લઈ જઈ આપીએ છીએ. અમે ચૂંટણી જીતવા માટે નહીં પણ લોકો ની કામ કરવા કામગીરી કરીયે છીએ. લોકો અમને જીતાડે છે. પ્રોફેસર અને એન્જિનિયર વિષય ના યુવાનો પ્રોજેકટ નો અભ્યાસ કરે. આ ચૂંટણી માટે ના કામો નથી. અમે જેનું શિલાન્યાસ કરીયે તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ. અમે સરકાર માં બેસવા જનતા ની સેવા સમજીએ છીએ. 14 લાખ લોકો ને આ પાણી જીવનદાન આપશે. પહેલા ધારાસભ્ય હેન્ડપમ્પ લગાવી દેતા. પછી એમાંથી પાણી નહીં. પણ હવા નિકળી. આજે શિક્ષણ માટે યુનિવર્સિટી આવી રહી છે. આદિવાસી વિદ્યાર્થીઓ ડોક્ટર એન્જિનિયર બને તે માટે કામ કરીએ. વિજ્ઞાન ની શાળા થી યુનિવર્સિટી સુધી.પહોંચ્યા છીએ. બિરસા મુંડા નામે યુનિવર્સિટી લાવી છે. ગુરુ ગોવિંદ ના નામે યુનિવર્સિટી લાવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND vs BAN Live Score: બાંગ્લાદેશની બીજી વિકેટ પડી, અર્શદીપનો તરખાટ
IND vs BAN Live Score: બાંગ્લાદેશની બીજી વિકેટ પડી, અર્શદીપનો તરખાટ
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND vs BAN Live Score: બાંગ્લાદેશની બીજી વિકેટ પડી, અર્શદીપનો તરખાટ
IND vs BAN Live Score: બાંગ્લાદેશની બીજી વિકેટ પડી, અર્શદીપનો તરખાટ
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ
Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ
Embed widget