શોધખોળ કરો

Surat: 39 વર્ષના સ્કૂલ બસના ડ્રાઈવરે 25 વર્ષની શિક્ષિકા સાથે બસમાં માણ્યું શરીર સુખ, બહાર લઈ જઈને પણ બાંધ્યા શરીર સંબંધ...........

પત્નીને છુટાછેડા આપવાનો વાયદો કરનાર ડ્રાઈવરે અચાનક જ શિક્ષીકા સાથે પ્રેમસબંધ તોડી નાંખ્યા હતા અને પત્નીને છુટાછેડા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

સુરતઃ સુરતની એક શિક્ષિકા સાથે સ્કૂલ બસના ડ્રાઈવરે સ્કૂલ બસમાં જ શરીર સંબંધ બાંધ્યા હતા ને પછી જુદાં જુદાં સ્થળ લઈ જઈને શરીર સુખ માણ્યું હતું. ડ્રાઈવરે આ શિક્ષિકા સાથે લગ્ન કરવાની પણ ખાતરી આપી હતી પણ વારંવાર શરીર સુખ માણ્યા પછી લગ્ન કરવાના બદેલ તરછોડી દેતાં ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટનાની વિગત એવી છે કે, અમરોલી વિસ્તારની સ્કૂલની 25 વર્ષીય શિક્ષીકાનો પરિચય  મૂળ અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના ગામના 39 વર્ષના બસ ડ્રાઇવર સાથે થયો હતો. બંને વચ્ચેનો પરિચય ગાઢ થયો હતો ને પછી બંનેની આંખ મળી ગઇ હતી. બસ ડ્રાઈવર પરિણીત અને બે સંતાનનો પિતા હોવા છતાં તેણે શિક્ષિકાને પ્રેમ જાળમાં ફસાવીને જાન્યુઆરી 2020માં સ્કૂલ બસમાં જ શરીર સંબંધ બાંધ્યા હતા. એ પછી તેણે ઘણી વાર શિક્ષિકા સાથે શરીર સુખ માણ્યું હતું.

આ ડ્રાઈવર શિક્ષીકા સાથે લગ્ન કરશે એમ કહી ફરવા લઇ જતો હતો અને બંને એકાંતમાં શરીર સુખ માણતાં હતાં. શિક્ષીકા જયારે પણ લગ્નનું કહેતી હતી ત્યારે તે પત્નીને છુટાછેડા આપું એટલે તારી સાથે લગ્ન કરી લઇશ એમ કહી વાયદા કરતો હતો. આ રીતે તે શિક્ષિકાને ફોસલાવીને તેની સથે શરીર સુખ માણતો હતો.

જો કે પત્નીને છુટાછેડા આપવાનો વાયદો કરનાર ડ્રાઈવરે અચાનક જ શિક્ષીકા સાથે પ્રેમસબંધ તોડી નાંખ્યા હતા અને પત્નીને છુટાછેડા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે શિક્ષીકાએ ડ્રાઈવર સમક્ષ લગ્નની જીદ કરતાં ડ્રાઈવરે તેને  સમાજમાં બદનામ કરવાની અને તેના નાના ભાઇને મારી નાંખવાની ધમકી આપવાનું શરૂ કર્યુ હતું. જેને પગલે શિક્ષીકાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. પીએસઆઇ એમ.જી. રાઠોડે દુષ્કર્મ કરનાર સ્કુલ બસના ડ્રાઇવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Maharashtra Coronavirus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં લાગી શકે છે લોકડાઉન, જાણો સ્વાસ્થ્ય મંત્રીએ શું આપી ચેતવણી

Lockdown Update: વિશ્વના આ જાણીતા દેશે 18 એપ્રિલ સુધી લંબાવ્યું લોકડાઉન, નાગરિકોને આપી આ ખાસ સલાહ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Embed widget