શોધખોળ કરો

Surat : AAPના નેતા સપના રાજપૂતે કર્યો આપઘાતનો પ્રયાસ, કોની સામે લગાવ્યા ગંભીર આક્ષેપો?

સુરતના આમ આદમી પાર્ટીના નેતા અને વોર્ડ નંબર 29ની આપની ઉમેદવાર સપના રાજપુતે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. આપના જ મહામંત્રી ગૌતમ પટેલ માનસિક ત્રાસ આપતો હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે.

સુરત: સુરતના આમ આદમી પાર્ટીના નેતા અને વોર્ડ નંબર 29ની આપની ઉમેદવાર સપના રાજપુતે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. આપના જ મહામંત્રી ગૌતમ પટેલ માનસિક ત્રાસ આપતો હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે. સપના રાજપૂતને રાજકીય કારકીર્દી ખતમ કરી દેવાની ધમકી આપી હતી.

રાજનીતિમાં નીચે પડો ત્યારે જ ઉપર ઉઠે છે. પાર્ટીમા હોદ્દા માટે રાજનીતિમાં નીચે ઉતારવાનું કહ્યું હતું. બીજી તરફ ગૌતમ પટેલનો આક્ષેપ છે કે, સપના રાજપૂતના પતિ 1 વર્ષ પહેલા 10 હજાર લઈ ગયો હતો. જે આજદિન સુધી ન આપતા આ પ્રકારે રાજકીય સ્ટંટ કરે છે. સપના રાજપૂત ભાજપનો હાથો બની ગઈ છે.

આપની નેતા સપનાએ ડિપ્રેશનમાં 20 ગોળીઓ ખાઈ ડાબા હાથની નસ કાપી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગૌતમ પટેલ સામે ખંડણીનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

અમદાવાદમાં વધુ એક હત્યારી માતાનો કિસ્સો આવ્યો સામે, પોતાના 3 મિત્રોને બોલાવી પુત્રની કરાવી નાંખી હત્યા

અમદાવાદઃ ગઈ કાલે હજુ 3 વર્ષીય પુત્રની હત્યા કરનારી માતાની ઘટનાની શાહી હજુ સૂકાઇ નથી, ત્યાં માતા દ્વારા પુત્રની હત્યા કરાયાની વધુ એક ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેરમા હત્યારી માતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કણભામા સાવકી માતાએ પુત્રની હત્યા કરાવી છે. 

રૂપિયાને લઈ બોલાચાલી થતા પુત્રની હત્યા કરાવી લાશ નદીમા નાખી દીધી હતી.  માતાએ હત્યા માટે પોતાના 3 મિત્રોને બોલાવી હત્યાને અંજામ  આપ્યો હતો. કણભા પોલીસે યુવકનો મૃતદેહ કબ્જે કરી માતાની અટકાયત કરી લીધી છે. અન્ય ૩ હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે. 

ગઈ કાલે અમદાવાદમાં લગ્નેત્તર સંબંધનો કરુણ અંજામ સામે આવ્યો હતો. પ્રેમમાં આંધળી માતાએ ખૂદ પોતોના જ ત્રણ વર્ષના દીકરાની પ્રેમી સાથે મળીને હત્યા કરી નાંખતા અરેરાટી વ્યાપી ગઈ હતી. સાથે સાથે લોકો હત્યારી માતા પર ફીટકાર વરસાવી રહ્યા છે. શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારની યુવતીએ ત્રણ વર્ષના બાળકની હત્યા કરી દાટી દીધો હતો. 

આ અંગેની વિગતો એવી છે કે, શહેર કોટડામાં રહેતી પરિણીતાને એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. પ્રેમ સંબંધમાં બાળકને લઇ કંકાસ થતા માતાએ બાળકની હત્યા કરી નાંખી હતી. આ પછી માતા અને પ્રેમીએ સાથે મળી પાલનપુરમાં દાટી દીધો હતી. શહેર કોટડા પોલીસે માતા અને પ્રેમીની ધરપકડ કરી લીધી છે. હત્યારી માતા અને પ્રેમીએ 8મી ઓગસ્ટના રોજ પાલનપુર જઇ બાળકને દાટી દીધો હતો. શહેર કોટડા પોલીસ અને મેજિસ્ટ્રેટ સમક્ષ ખાડો ખોદી બાળકની લાશ કાઢી પીએમ માટે મોકલી આપવામાં આવી છે. 

પ્રેમી સાથે પ્રેમ લગ્ન કરવા માતાએ ત્રણ વર્ષના બાળકની હત્યા કરી નાંખી છે. અનૈતિક સંબંધે ફરી એક માસુમ બાળકનો જીવ લીધો છે. બાળકને દૂધમાં ઝેરી પાવડર પીવડાવી હત્યાકરી નાંખી હતી. જ્યોતિ પરમાર અને તેનો પ્રેમી ભૂપેન્દ્ર ઉર્ફે ભરત પરમારે  ત્રણ વર્ષના ફુલ જેવા બાળકને દૂધમાં ઝેરી પાવડર પીવડાવી હત્યા કરી નાંખી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ UPI સર્વિસ કરી શરૂઆત, ગ્રાહકોને થશે આ ફાયદાઓ
Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ UPI સર્વિસ કરી શરૂઆત, ગ્રાહકોને થશે આ ફાયદાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nita Chaudhary । દારૂની હેરાફેરીના કેસમાં કુખ્યાત નીતા ચૌધરીના બે દિવસના રિમાન્ડ થયા મંજુરRishi Sunak । બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હારGujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદGujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ UPI સર્વિસ કરી શરૂઆત, ગ્રાહકોને થશે આ ફાયદાઓ
Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ UPI સર્વિસ કરી શરૂઆત, ગ્રાહકોને થશે આ ફાયદાઓ
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
UK Election 2024: બ્રિટનમાં ભારતીય મૂળના સાંસદોનો વધ્યો દબદબો, લેબર પાર્ટીએ હિન્દુઓને કેવી રીતે કર્યા આકર્ષિત?
UK Election 2024: બ્રિટનમાં ભારતીય મૂળના સાંસદોનો વધ્યો દબદબો, લેબર પાર્ટીએ હિન્દુઓને કેવી રીતે કર્યા આકર્ષિત?
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Embed widget