શોધખોળ કરો

કરૂણ ઘટનાઃ માતા કંપનીમાં કામ કરતી'તી, બાજુમાં સૂઇ રહેલા બે વર્ષના પુત્ર પર ટેમ્પો ચઢી ગ્યો, મોત

Surat Crime News: સચિન GIDC વિસ્તારમાં રાત્રિના સમયે એક સૂતેલા બાળક પર કંપનીનો ટેમ્પો ચઢી જતાં મોત થયુ હતુ

Surat Crime News: સુરતમાં વધુ એક કરુણ ઘટના સામે આવી છે. શહેરના સચિન GIDC વિસ્તારમાં રાત્રિના સમયે એક સૂતેલા બાળક પર કંપનીનો ટેમ્પો ચઢી જતાં મોત થયુ હતુ, આ દરમિયાન માતા GIDCમાં કામ કરી રહી હતી, અને આ સમગ્ર ઘટના તેની માતાની નજર સામે જ ઘટી હતી. ઘટના બાદ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 

સુરતમાં વધુ એક કરુણાંતિકા ઘટી છે, માહિતી પ્રમાણે, સુરતમાં આવેલા GIDCમાં કેટલાય મજૂરો કામ કરે છે. ગઇ રાત્રિના સમયે અહીં પરિવાર કામ કરી રહ્યો હતો, રાત્રિના સમયે કામદાર મહિલા GIDCમાં કંપનીમાં પેપર કટિંગનું કામ કરી રહી હતી, આ દરમિયાન કંપનીના જ એક ટેમ્પો ડ્રાઇવરે બેદરકારીથી ટેમ્પો હંકર્યો હતો, ટેમ્પો સીધો જ પુરપાટ ઝડપે આવીને માતાની બાજુમાં જ સુઇ રહેલા બે વર્ષના પુત્ર પર ચઢી ગયો હતો. ટેમ્પોની અડફેટે આવતાની સાથે જ માતાની નજર સામે જ બે વર્ષનો પુત્ર મોતને ભેટ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં સચિન GIDC પોસીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટતાપૂર્વક સૂચનાઓ આપી હતી. જેમાં આ તત્વોએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો તેવા બાંધકામને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન ઉપર દબાણ કરેલુ હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદેસર વીજ કનેકશન ધ્યાને આવે તો GUVNL સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી  કરવી, આવા તત્વોના બેન્ક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદેસરનું કૃત્ય જણાય આવે તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. તે ઉપરાંત આવા તત્વો સામે દાખલ થયેલા ગુનાઓમાં જામીન ઉપર છુટયા પછી અન્ય કોઇ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઇઓનો ઉપયોગ કરવા સહિત ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. વિકાસ સહાયે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને આ કાર્યવાહી પર અંગત ધ્યાન આપવા આદેશ આપ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરૂણ ઘટનાઃ માતા કંપનીમાં કામ કરતી'તી, બાજુમાં સૂઇ રહેલા બે વર્ષના પુત્ર પર ટેમ્પો ચઢી ગ્યો, મોત
કરૂણ ઘટનાઃ માતા કંપનીમાં કામ કરતી'તી, બાજુમાં સૂઇ રહેલા બે વર્ષના પુત્ર પર ટેમ્પો ચઢી ગ્યો, મોત
Surat: કોર્ટની મોટા કાર્યવાહી, કતારગામના પીઆઇ-પીએસઆઇ સહિત ચાર વિરૂદ્ધ કેસ નોંધવા કર્યો આદેશ, જાણો

ભારતીય સંશોધક બદર ખાનની અમેરિકામાં ધરપકડ, હમાસના એજન્ડાનો પ્રચાર કરવાનો આરોપ

News: બનાસકાંઠાના ખેડૂતો માટે ખુશીના સમાચાર, ખેતી માટે સિંચાઇનું પાણી હજુ આ તારીખ સુધી કેનાલમાં રહેશે ચાલુ

ABP Premium

વિડિઓઝ

Banaskantha: ભાચલવા નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ટેન્કરો વચ્ચે ભયાનક અકસ્માતSharemarket News: માર્કેટમાં આજે ભારે ઉછાળો, નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળોKutch: સરહદીય વિસ્તાર દયાપરમાં ઝડપાયું નકલી ક્લીનક અને નકલી મહિલા તબીબRajkot: તબીબની બેદરકારીથી બાળકનો ગયો જીવ!, ઓપરેશન થિયેટરમાં લઈ ગયાની 15 મીનિટમાં મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરૂણ ઘટનાઃ માતા કંપનીમાં કામ કરતી'તી, બાજુમાં સૂઇ રહેલા બે વર્ષના પુત્ર પર ટેમ્પો ચઢી ગ્યો, મોત
કરૂણ ઘટનાઃ માતા કંપનીમાં કામ કરતી'તી, બાજુમાં સૂઇ રહેલા બે વર્ષના પુત્ર પર ટેમ્પો ચઢી ગ્યો, મોત
Surat: કોર્ટની મોટા કાર્યવાહી, કતારગામના પીઆઇ-પીએસઆઇ સહિત ચાર વિરૂદ્ધ કેસ નોંધવા કર્યો આદેશ, જાણો
Surat: કોર્ટની મોટા કાર્યવાહી, કતારગામના પીઆઇ-પીએસઆઇ સહિત ચાર વિરૂદ્ધ કેસ નોંધવા કર્યો આદેશ, જાણો
ભારતીય સંશોધક બદર ખાનની અમેરિકામાં ધરપકડ, હમાસના એજન્ડાનો પ્રચાર કરવાનો આરોપ
ભારતીય સંશોધક બદર ખાનની અમેરિકામાં ધરપકડ, હમાસના એજન્ડાનો પ્રચાર કરવાનો આરોપ
News: બનાસકાંઠાના ખેડૂતો માટે ખુશીના સમાચાર, ખેતી માટે સિંચાઇનું પાણી હજુ આ તારીખ સુધી કેનાલમાં રહેશે ચાલુ
News: બનાસકાંઠાના ખેડૂતો માટે ખુશીના સમાચાર, ખેતી માટે સિંચાઇનું પાણી હજુ આ તારીખ સુધી કેનાલમાં રહેશે ચાલુ
Accident: રોડ દુર્ઘટનાની હારમાળા, સુરતમાં 2 વર્ષનો માસૂમ ટ્રકમાં કચડાયો, રીક્ષાચાલકનું કમકમાટીભર્યુ  મોત, ડિસામાં ટ્રિપલ અકસ્માત

Punjab:  શંભુ અને ખનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવી કરાઇ અટકાયત,  ટેન્ટ  પણ તોડી પડાયા

નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી

Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?

Embed widget