શોધખોળ કરો

Surat: ફટાકડાની દુકાનમાં લાગી આગ, અફરા તરફીનો સર્જાયો માહોલ

Surat News: દુકાનમાં આગ લાગતાં અફરા તરફીનો માહોલ સર્જાયો હતો. ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

Surat: સુરતના કીમ ચાર રસ્તા વિસ્તારમાં આગની ઘટના બની છે. ફટાકડા અને જનરલ સ્ટોરની દુકાનમાં આગ લાગતાં દુકાનમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. દુકાનમાં મુકેલા ફટાકડા ફૂટતાં આખી દુકાન આગની ચપેટમાં આવી ગઈ હતી. દુકાનમાં આગ લાગતાં અફરા તરફીનો માહોલ સર્જાયો હતો. ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

અંતિમવિધિ પતાવીને પરત ફરતા પરિવારનો નડ્યો અકસ્માત

રાજ્યમાં નવા વર્ષની ગોઝારી શરૂઆત થઈ છે. સુરત દાંડી રોડ કુદીયાણા ગામ નજીક કેરીગટન રિસોર્ટ સામે ટેમ્પો પલટી મારી ગયો હતો. જેમાં એક યુવકનું મોત અને સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોડી રાતે સુરતના જહાંગીરપરાથી અંતિમવિધિ પતાવી આડમોર ગામે પરત ફરતા સમયે  બાઈક ચાલકને સાઈડ આપવા જતી વખતે આ ઘટના બની હતી.

ઉમરેઠના ઓડ કણભઈપુરા માર્ગ પર ત્રિપલ અકસ્માત

આણંદમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અને ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.  મળતી વિગત પ્રમાણે, આણંદના ઉમરેઠના ઓડ કણભઈપુરા માર્ગ પર ત્રિપલ અકસ્માત સર્જાયો. પીકઅપ ટેમ્પોએ ઇકોને ટક્કર મારતાં તે અલ્ટો સાથે ધડકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ અલ્ટો કારમાં આગ લાગી હતી. કારમાં સવાર છ થી સાત લોકો ઉછળીને રોડ પર પટકાયા હતા. જેમાં એકનું સ્થળ પર મોત થયું હતું અને ચાર ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કારમાં સવાર લોકો આણંદના મલાતજના રહેવાસી હતા.

ભારત બાદ હવે અમેરિકાએ પણ લગાવ્યો ચાઇનીઝ એપ ટિકટોક પર પ્રતિબંધ

ભારત બાદ હવે અમેરિકા પણ ચાઈનીઝ શોર્ટ વીડિયો એપ ટિકટોક પર પ્રતિબંધ મુક્યો છે. Tiktok સંબંધિત ઉચ્ચ જોખમની સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને, તેને સમગ્ર યુ.એસ.માં તમામ સંઘીય સરકારના ઉપકરણો પર પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જો કે, આમાં એકમાત્ર અપવાદ કાયદા અમલીકરણ અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ હશે, જે સુરક્ષા સંશોધનના હેતુઓ માટે વિશેષ કેસોમાં એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. તમને જણાવી દઈએ કે ડેટા પ્રાઈવસી અને સેફ્ટીને લઈને અમેરિકામાં ટિકટોક પર લાંબા સમયથી સતત સવાલો ઉભા થઈ રહ્યા હતા. હવે અમેરિકી સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget