શોધખોળ કરો

વિચિત્ર કિસ્સોઃ કુતરા સાથે દુષ્કર્મ કેસમાં એકની ધરપકડ, છેલ્લા ત્રણ વર્ષથી આ કૃત્ય કરતો હોવાનુ કબુલ્યુ

પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી તો એક વૃદ્ધ વયનો વ્યક્તિ આ કૃત્ય કરતો હોવાનું ખુલ્યુ હતુ,

Surat: સુરત શહેરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેને સાંભળીને કોઇપણ વ્યક્તિ માનવા તૈયાર નહીં થાય. ખરેખરમાં સુરતમાં એક વ્યક્તિએ કુતરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે, પોલીસે આ આરોપીની હાલ ધરપકડ પણ કરી લીધી છે. 

મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં અઠવા નવસારી બજારમાંથી આ ઘટના સામે આવી છે, અહીં એક કુતરા સાથે દુષ્કર્મ આચરાયુ હતુ અને આ પછી શહેરમાં જીવદયા પ્રેમી સંસ્થા અને ગૌરક્ષા મંચ દ્વારા શહેરની આઠવી પોલીસ લાઇન્સમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે, પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી તો એક વૃદ્ધ વયનો વ્યક્તિ આ કૃત્ય કરતો હોવાનું ખુલ્યુ હતુ, આ આરોપીનું નામ હરીશ મારું છે અને આરોપીની પોલીસ પુછપરછમાં છેલ્લા ત્રણ વર્ષથી આ કૃત્યુ કરતો હોવાનું કબુલ્યુ હતુ.

પાંચ શખ્સોએ સગીરાને ફંસાવીને બ્લેકમેઇલ કરી, અઢી લાખ ખંખેર્યા ને પછી આચર્યૂ દૂષ્કર્મ....

રાજ્યમાં વધુ એક મોટી દૂષ્કર્મની ઘટના સામે આવી છે, ઉત્તર ગુજરાતમાં પાટણમાં એક સગીરા સાથે દૂષ્કર્મ કરવાના આરોપસર પાંચ શખ્સો સામે પૉક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે, હાલમાં પોલીસા આ ઘટના મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે બે આરોપીએ હજુ પોલીસ પકડથી દુર છે. મળતી માહિતી પ્રમાણે, પાટણમાં એક સગીરાને પાંચ શખ્સો છેલ્લા કેટલાય દિવસોથી બ્લેકમેઇલ કરતાં હતા, પોલીસ ફરિયાદ અનુસાર, આ આરોપીએ સગીરાને તેના મિત્ર સાથે પ્રેમ સંબંધોની જાણ તેના પરિવારને કરી દેવાની ધમકી આપી રહ્યાં હતા, આ ધમકી બાદ પાંચેય આરોપીઓએ સગીરા સાથે શારીરિક અડપલાં અને બાદમાં દુષ્કર્મ આચર્યુ હતુ, આ પાંચેય આરોપીઓ વારંવાર સગીરાને તેના ફોટા અને વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી રહ્યાં હતા, એટલું જ નહીં આ આરોપીઓએ સગીરા પાસેથી 2 લાખ 30 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા. આ ઘટના બહાર આવ્યા બાદ પાટણના B ડીવીઝન પોલીસ મથકમાં આ પાંચેય આરોપીએ વિરુદ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે, B ડિવિઝન પોલીસે ફરિયાદને આધારે દૂષ્કર્મ આચરનાર 3 નરાધમોને અટક કરવામાં આવ્યા છે, જ્યારે 2 નરાધમો હજુ પોલીસ પકડથી દૂર છે.

'હું તારી સાથે લગ્ન કરીશ' કહીને બેન્ક કર્મચારી મહિલાને હૉટલમાં લઇ ગયો, દુષ્કર્મ આચર્યુ ને પછી.....

અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, હવે અમદાવાદમાંથી વધુ એક મહિલાએ પોતાની સાથે દુષ્કર્મ થયાની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પીડિત મહિલા બેન્કમાં નોકરી કરતી હતી અને બેન્કમાં જ એક સહકર્મીએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં બેન્કમાં નોકરી કરતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં સહકર્મી સામે દુષ્ક્રમની ફરિયાદ નોંધાવી છે, ફરિયાદ અનુસાર, મહિલાને પોતાના સહકર્મી જે બેન્કમાં કર્મચારી છે, અને તેનું નામ વિક્રાંત ગોહિલ છે. વિક્રાંત ગોહિલે પરણિત હોવા છતાં મહિલાને પોતે અપરિણિત હોવાનું કહીને સંબંધો બાંધ્યા હતાં, મહિલા સાથે અનેકવાર દુષ્કર્મ પણ આચર્યુ હતુ. મહિલાના જણાવ્યા અનુસાર, આરોપી વિક્રાંત ગોહિલે તેને લગ્નની લાલચ આપી હતી અને બાદમાં તેને શ્યામલ પાસેની એક હૉટલમાં લઇ ગયો હતો અને ત્યાં બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતુ. મહિલાની ફરિયાદ બાદ પોલીસે આરોપી વિક્રાંત ગોહિલની ધરપકડ કરી લીધી છે.

સગા બાપે દીકરી સાથે દુષ્કર્મ આચરવાનો કર્યો પ્રયાસ

રાજ્યમાં દિવસે દિવસે દુ્ષ્કર્મના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. હવે અમદાવાદમાંથી વધુ એક ચોંકાવનારો દુષ્કર્મના પ્રયાસનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વટવા વિસ્તારમાંથી સામે આવેલી ઘટનામાં બાપે જ પોતાની સગી દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. વટવામાં 11 વર્ષની દીકરી સાથે પોતાના સગા બાપે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો અને આ પછી મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે વટવા પોલીસે છોકરીની શારીરિક છેડતી અને પૉક્સો કાયદા અંતર્ગત દીકરીના બાપ વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget