શોધખોળ કરો

Surat : પલસાણાની સોમ્યા પ્રોસેસિંગ મિલમાં ફાટી નીકળી આગ, ત્રણ યુવકોના મોત

પલસાણા ખાતે સોમ્યા પ્રોસેસિંગ મિલમાં આગ ફાટી નીકળતા ત્રણ લોકોના મોત થયા છે. સવારે આગ લાગ્યા પછી ત્રણેય લોકો લાપતા હતા.  ઓફિસમાં ફર્નિચરનું કામ કરતા ત્રણ લોકોના મોત થયા છે.

સુરતઃ પલસાણા ખાતે સોમ્યા પ્રોસેસિંગ મિલમાં આગ ફાટી નીકળતા ત્રણ લોકોના મોત થયા છે. સવારે આગ લાગ્યા પછી ત્રણેય લોકો લાપતા હતા.  ઓફિસમાં ફર્નિચરનું કામ કરતા ત્રણ લોકોના મોત થયા છે. 11 કલાકની જહેમત બાદ ત્રણેય લોકોના મૃતદેહ મળી આવ્યા છે. 

પલસાણા ખાતે આવેલી સૌમ્ય મિલમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ મનાય છે. અંદાજે 20 થી ફાયરની ટીમે આગ પર મહદઅંશે કાબુ મેળવ્યો હતો. કુલીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

મૃતકોના નામ

પ્રવીણભાઈ (17 વર્ષ)
 જગદીશભાઈ (20 વર્ષ) 
કનૈયાલાલ  (27 વર્ષ)

ગોઆ મેરેજ એનિવર્સરી મનાવીને પાછી આવતી યુવતીને અમદાવાદના બદલે સુરતની ટિકિટ અપાઈ તેમાં મળી ગયું મોત...........

સુરત:  સુરત હીરા બાગ ખાતે મંગળવારે રાતે ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની હતી.  આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.  તમામ મુસાફરોને સલામત નીચે ઉતારાયા હતા. ખાનગી બસમાં આગ લાગવાથી 2 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં જે યુવતીનું મોત થયું તે ગોઆમાં મેરેજ એનવર્સરી મનાવીને પરત આવી રહી હતી. મૃતક તાન્યા અને પતિ વિશાલ જે સીટ પર બેઠા હતા. તેની જ નીચે બ્લાસ્ટ થયો હતો. 

જે બસનો અકસ્માત થયો તે રાજધાની ટ્રાવેલ્સ ભાવનગર આવી રહી હતી. જેમાં લગ્નની બીજી મેરેજ એનવર્સરી ઉજવીને સુરતથી ભાવનગર આવતા દંપતીનો માળો વિખેરાઇ ગયો હતો. ભાવનગરના વિશાલ અને પત્ની તાન્યાને લગ્નના બે વર્ષ પૂરા થતાં તેઓ ગોઆ ફરવા ગયા હતા. 

તેઓ એનવર્સરીની ઉજવણી કરીને ફ્લાઇટમાં અમદાવાદથી ભાવનગર આવવાના હતા. જોકે, ગોવા-અમદાવાદની ફ્લાઇટના બદલે દંપતીને ગોવા-સુરતની ટિકિટ અપાતા મંગળવારે સાંજે દંપતી સુરત એરપોર્ટ ઉતર્યું હતું. તેમજ ત્યાંથી રાજધાની ટ્રાવેલ્સમાં બેસીને ભાવનગર આવી રહ્યા હતા, તે સમયે બસને અકસ્માત નડ્યો હતો. 

બસમાં લાગેલી આગમાં વિશાલ દાઝી ગયો હતો. જ્યારે તેની પત્ની તાન્યાનું બસમાં ફસાઇ જવાના કારણે મોત થયું હતું. વિશાલને અત્યારે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયો છે અને તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

બસમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. એકાએક લાગેલી આગને કારણે આસપાસના લોકો પણ મુસાફરોને બચાવવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે બસમાં સવાર મુસાફરોએ પણ પોતાના જીવ બચાવવા માટે બુમરાણ મચાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.બસમાં આગ લાગવાની ઘટના બનતા સુરત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી.

Rajkot : આટકોટ રોડ પાસેથી યુવકની મળી આવી લાશ, યુવક પાસેથી મળી આવેલી સૂસાઇડ નોટમાં શું કરાયો મોટો ધડાકો?

રાજકોટઃ  જસદણના આટકોટ રોડ પાસેથી યુવક લાશ મળી આવી છે. SPS સ્કૂલ નજીક યુવકની લાશ મળી આવી હતી. અશોક ઢોલરીયા નામના યુવકની લાશ મળી છે. યુવક ચાર દિવસથી ગુમ હતો. મૃતક યુવાન પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે. આપઘાત કર્યા પહેલા વીડિયો ઉતાર્યો હતો. યુવકના નામે બીજા અન્ય યુવકે કારની લોન લીધી હતી.

યુગેન ભુવા નામના વ્યક્તિએ 20 લાખ પરત ન આપતા આપઘાત કર્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. યુવકના ક્રેડિટ કાર્ડમાંથી પણ પૈસા ઉપાડ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. યુવકના પરીવારના સભ્યોએ આરોપીઓને પકડવામાં નહિ આવે ત્યાં સુધી લાસ સ્વીકારવાની ના પાડી. મૃતદેહને ફોરેન્સી પી.એમ માટે રાજકોટ પોલીસ બંદોબસ્ત સાથે મોકલાયો. આટકોટ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
સિનિયર IPS અભય ચુડાસમાએ  તેમના પદ પરથી  આપ્યું  રાજીનામું, આ ક્ષેત્રે સેવા આપે તેવા સંકેત
સિનિયર IPS અભય ચુડાસમાએ  તેમના પદ પરથી  આપ્યું રાજીનામું, આ ક્ષેત્રે સેવા આપે તેવા સંકેત
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, હિલિયમ ગેસથી ભરેલું એર બલૂન ફાટ્યું, 6 દાઝ્યાં, એકની હાલત ગંભીર
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, હિલિયમ ગેસથી ભરેલું એર બલૂન ફાટ્યું, 6 દાઝ્યાં, એકની હાલત ગંભીર
પાટણના ચાણસ્મામાંથી ઝડપાયેલ જુગારધામમાં ભાજપ-કોંગ્રેસ નેતાની મુખ્ય ભૂમિકા, બંન્ને આરોપી ફરાર
પાટણના ચાણસ્મામાંથી ઝડપાયેલ જુગારધામમાં ભાજપ-કોંગ્રેસ નેતાની મુખ્ય ભૂમિકા, બંન્ને આરોપી ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal News : ગોંડલમાં મૂર્તિ વિસર્જન સમયે ડૂબી જતા 2 યુવકોના મોતGujarat HC : દાહોદમાં મહિલાને તાલિબાની સજા પર હાઈકોર્ટમાં સુઓમોટો પિટિશનUCC In Gujarat : એડવોકેટ સોકત ઇન્દોરીએ UCC સામે નોંધાવ્યો વિરોધ , સરકારની જાહેરાત દુઃખદGujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને ક્યાં ક્યાં લાગ્યો ઝટકો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
સિનિયર IPS અભય ચુડાસમાએ  તેમના પદ પરથી  આપ્યું  રાજીનામું, આ ક્ષેત્રે સેવા આપે તેવા સંકેત
સિનિયર IPS અભય ચુડાસમાએ  તેમના પદ પરથી  આપ્યું રાજીનામું, આ ક્ષેત્રે સેવા આપે તેવા સંકેત
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, હિલિયમ ગેસથી ભરેલું એર બલૂન ફાટ્યું, 6 દાઝ્યાં, એકની હાલત ગંભીર
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, હિલિયમ ગેસથી ભરેલું એર બલૂન ફાટ્યું, 6 દાઝ્યાં, એકની હાલત ગંભીર
પાટણના ચાણસ્મામાંથી ઝડપાયેલ જુગારધામમાં ભાજપ-કોંગ્રેસ નેતાની મુખ્ય ભૂમિકા, બંન્ને આરોપી ફરાર
પાટણના ચાણસ્મામાંથી ઝડપાયેલ જુગારધામમાં ભાજપ-કોંગ્રેસ નેતાની મુખ્ય ભૂમિકા, બંન્ને આરોપી ફરાર
કડીના ભાજપના ધારાસભ્ય કરશન પટેલનું નિધન, સાદગીપૂર્ણ જીવન માટે બન્યાં પ્રેરણાસ્ત્રોત, બસમાં કરતા મુસાફરી
કડીના ભાજપના ધારાસભ્ય કરશન પટેલનું નિધન, સાદગીપૂર્ણ જીવન માટે બન્યાં પ્રેરણાસ્ત્રોત, બસમાં કરતા મુસાફરી
અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ પર પથ્થરમારો, ડીજે બંધ કરાવવા ગઇ હતી પોલીસ
અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ પર પથ્થરમારો, ડીજે બંધ કરાવવા ગઇ હતી પોલીસ
Indians: ડોનાલ્ડ ટ્રમ્પની ભારત વિરુદ્ધ મોટી કાર્યવાહી, 'ગેરકાયદેસર પ્રવાસીઓ'થી ભરેલી પ્રથમ ફ્લાઇટ ભારત રવાના
Indians: ડોનાલ્ડ ટ્રમ્પની ભારત વિરુદ્ધ મોટી કાર્યવાહી, 'ગેરકાયદેસર પ્રવાસીઓ'થી ભરેલી પ્રથમ ફ્લાઇટ ભારત રવાના
'ઘરેલુ હિંસામાં સગાસંબંધીઓને સંડોવવા કાયદાનો દુરુપયોગ', નણંદ વિરુદ્ધ કેસ પર અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'ઘરેલુ હિંસામાં સગાસંબંધીઓને સંડોવવા કાયદાનો દુરુપયોગ', નણંદ વિરુદ્ધ કેસ પર અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Embed widget